________________
પ્રવચન ૧૦૪ મું.
[ ૧૧૩
વાંચશે તે માલમ પડશે કે સમ્યજ્ઞાન, દન, ચારિત્ર સિવાયનું બધું જગતમાં પાપરૂપ છે. આ માન્યતા તે જ સમ્યગ્દર્શન. આ આત્મા ધારણામાં મજબૂત કેટલા છે? સમ્યક્ત્વના કારણેા કાર્યાં એ સિવાયનું પાપરૂપ છે, એ મગજમાં રમવું, દૃઢ થવું એ કેટલુ મુશ્કેલ છે. પહેલાં તા કલ્પના મુશ્કેલ છે. જ્યાં એકાંતમાં બેઠેલા વગર પ્રસગે કલ્પના માત્રથી મગજમાં ન લાવી શકે તેા ઇંદ્રિયના વિષય વખતે આ પરિણામ લાવી શકશે! કયાંથી ? વગર પ્રસંગમાં તયાર હૈ। તે પ્રસગ પડ્યા લગીર ખમવાનું થાય તે પશ્ચાત્તાપ થાય. સમ્યક્ત્વને સમજવાવાળા ચાર શ્રાવકે કાળા મહેલમાં પેઠા છે. તેઓ પેાતાને અધર્મી કેમ માને છે, તેનું વિશેષ સ્વરૂપ અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૦૫ મું
સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૫ મંગળવાર મુંબઇબંદર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા છે કે-આ ભવમાં ચાહે જેટલી ચીજ હાય તા પણ એ ચીજમાંથી એક પણ પરભવમાં સાથે લઈ જઈ શકીએ નહિં. આ ભવની ચીજ સુંદર લાગતી હોય છતાં એક પણ આગલા ભવમાં કામ લાગતી નથી. જેમ જગતમાં કેટલીક ચીજો વશીકરણ કરીને હરી લેવાઈ, દારૂ પાઈને લૂંટી લેવાય તેવી રીતે જગતની ચીજો આત્માને વશ કરે છે અને જીવનું તત્ત્વ લૂંટી લે છે. આ જીવ કેવળજ્ઞાન વગરને કયાં સુધી આત્માના સર્વાં ગુણા પ્રગટ કરવાવાળા નહીં થાય. જ્યાં સુધી પૌદ્ગલિક અવસ્થામાં સેલે છે ત્યાં સુધી. ચાહે તેા સૂક્ષ્મ એકેન્દ્રિય કે સર્વાસિદ્ધના કે નરના કે દેવતાના જીવ લ્યા. આ બધા જીવા ચારે ગતિમાં રખડ્યા કરે છે. અને મેાક્ષ પામ્યા નથી તેનું મુખ્ય કારણ કેવળ પુદ્ગલના સંચાગ, જ્યાં સુધી પુદ્ગલને સંબંધ ત્યાં સુધી સંસારમાં ભટકવાનું. પુદ્દગલના વિયાગ થાય, પછી કાઇ પણ પ્રકારે સ‘સારમાં ભટકવાનું હોતું જ નથી. પૌદ્ગલિક પદાર્થ આત્માને લૂંટનારા શુભ પરિણતિને હરણ કરનારા છે.
૧૫