________________
૧૧૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
કેવલજ્ઞાનાદિક ક્ષાયિક મહાગુણાના રાગીને વેરાગી કેમ ગણવા ? વૈરાગ્યનું લક્ષણ કરતાં જણાવ્યું કે-જેને રાગ રહિતપણુ થયું તે વિરાગ અને વિરાગના સ્વભાવ તેનું નામ વૈરાગ્ય. દુનિયાદારીની કોડીની કિંમતના રાગ રાખનારાને રાગી ગણા, તેા કેવળજ્ઞાની, કેવળદર્શનની મેાક્ષની, વીતરાગપણાની કિંમત એક એક ચીજ એવી છે કે–જેની કિંમત કેવળી પણ કરી શકે નહિ, કહી શકે નહીં-એમ નહીં પણ કરી શકે જ નહિં. કેવળજ્ઞાની પણ કેવળજ્ઞાન, દર્શન, મેાક્ષ વીતરાગપણાની કિંમત કરી શકતા નથી. એવી અત્યંત કિંમતી ચીજના લેાભ ધરાવે, કેવળજ્ઞાન મેળવવા ધારે તેના રાગ ધરે, વીતરાગપણુ–અનંતવીય ને મેળવવા માગે તેના રાગ ધરે તા વધારે રાગી કે એછે રાગી ? એકે દુનિયાના પત્તાના રાગ ધર્યાં, બીજા મનુષ્યે કેવળજ્ઞાન-દર્શન, મેાક્ષ, વીતરાગપણા પર રાગ ધર્યાં, તે માટે રાગ કાને ગણવા? વધારે રાગી કાણુ ? એ ષ્ટિએ જે કેવળજ્ઞાનાદિકની ઈચ્છા કરનારા મહારાગી છે, તે તેને વૈરાગી કેમ કહેા છે? દુનિયાદારીના નજીવા પદામાં રાગ ધરે તેને રાગી કહા છે! ને માટા પદ્માને રાગ ધરે તેને વિરાગી કહેા છે.
મેટાપદાર્થ આત્માના. નાના પદાર્થ ખંહારના દુનિયાદારીની કિંમત ઓછી છતાં બહારની કેવળજ્ઞાનાદિકની વધારે કિંમત છતાં પેાતાના આદ્ય પદાર્થો પર રાગ ધરે એટલે રાગી. આવા રાગીપણાના લીધે જીવની સ્થિતિ ચારે ગતિમાં રખડનારી થાય છે. વિરાગી કે રાગીપણુ પસંદ કરવું એ તારી મરજીની વાત. લાટ ખાવા છે ને ભસવું છે,' એ બે નહિં બને. જો ખાદ્ય પદાર્થ પર રાગની ષ્ટિ રાખે તે કેવળજ્ઞાનાદિક હરાઈ જવાના. દુનિયાદારી આત્માના સ્વરૂપને લૂંટનારી, ગુણાને હરણ કરનારી, વીતરાગના સરખા ગુણઠાણે ગયા હોય તે પણ લાભના લેશ પણ લાગી જાય, તેા ઠેઠ નીચે ઉતરી જાય, આટલું બધું એનુ વિરસપણું છે. આપણા ગૐવાળા-ઝવેરાતની પાટલી લઇ લ્યે, ગઢવાળા મળવા ન વ્ર, સંસારના સ્વરૂપે વિચારીએ તે આ દુનિયાદારી દુર્ગતિમાં નાખનારી છે.
આત્ત-રૌદ્ર ધ્યાનથી દુર્ગાતગામી આત્મા થાય. પાંચે ઇંદ્રિયાના વિષયને બાદ કરીને દુનિયાદારી તપાસે, પછી