________________
૧૦૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન શ્રેણી
ક્રીડ વિરૂદ્ધ વવાના નથી. આટલી ખાતરી છે તે જ જૈનદનના પ્રમુખ, તેની નીચે નખરે સેક્રેટરી તેમને પણ એછે જીમ્મા નથી હતા. અહીં સેક્રેટરી કાણુ ? શ્રમણ સંઘ જૈન સંસ્થાના સેક્રેટરી વર્ગ, તેમને ધ્યેય વીતરાગતાનું, રાગનું નહિં. પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વેષ, ધ્યેય તરીકે રાખવા કે નહિં? પ્રશસ્ત રાગ-દ્વેષ હોય તે પણ તે ધ્યેય તરીકે રહી શકે જ નહિં. ધ્યેય તરીકે વીતરાગત્વ, ક્ષીણમેાહત્વ, મેાક્ષ, સંવર, નિર્જરા આ જ ધ્યેય તરીકે હોય. તમે તે પ્રશસ્ત રાગ-દ્વેષ ઉડાડી દીધા.
પ્રશસ્ત રાગ-દ્વેષ નિર્જરા કરાવનાર તેા ધ્યેય કેમ નહિં ? આગળ કહી ગયા છું કે જેમ જેમ રાગ-દ્વેષ વધારે તેમ તેમ કર્મની નિર્જરા વધારે, જેમ જેમ રાગ-દ્વેષ આછે તેમ તેમ કમની નિર્જરા એછી, આ કેમ? કા ક્ષય કરવા માટે તમે તૈયાર કયારે થવાના? કર્મ ઉપર અરૂચિ થયા વગર ક્ષય કરવા તૈયાર થશે ? અવિરતિ ઉપર અપ્રીતિ થયા વગર અવિરતિ કાઢવા માટે ઉદ્યમ કરશે ? જેટલે જેટલા કર્મો ઉપર અપ્રીતિભાવ થવાના, તેટલા જ કર્મ ક્ષય કરવા ઉદ્યમ કરવાના. હવે ઉલટાવા નમો અરિöતાળ ખેલવાના તેમાં જેને અરિહંત ઉપર તીવ્ર રાગ થશે તે તીવ્ર નિરા કરશે, મંદ થશે તેને નિરા ઓછી. જેમ પ્રશસ્ત રાગ વધારે તેમ કની નિર્જરા વધારે, પ્રશસ્તદ્વેષ વધારે તેમ કર્મની નિર્જરા વધારે. પ્રશસ્ત રાગ-દ્વેષ ઉપર કર્મોની નિરાના આધાર રહેલા છે, તેા રાગ-દ્વેષ એ ક્ષયનું ધ્યેય કેમ ન ખેલી શકાય ? પ્રશસ્ત રાગ-દ્વેષની તીવ્રતાએ સવર નિર્જરા અનતા હોય તા ધ્યેય તરીકે કેમ ન ગણાય ? આ જગા પર એક વસ્તુ સમજવાની છે કે રાગ-દ્વેષ એ આત્માના ઘરના કે કર્મના ઘરના છે. કાના ઘરના છે ? તમને અહીં ગુ ંચવાડો થશે કે-કમના ઘરના તે એ કર્માંના ક્ષય કરે એ વાત કેમ એસે? એ રાગ-દ્વેષ વધે તે કર્મોના ક્ષય કરે એ કેમ બેસે ? એક જ ઝાડ કાપવાનું, તેમાં એક જ ઝાડના લાકડાના હાથા કાપનારા. ફરક કયાં? લાકડું લાકડાને કાપતું હતે તા ઝાડ ઉભુ રહેતે કેમ? પણ એ લાકડુ કયારે લાકડાને કાપે છે? જ્યારે પેલા કુહાડા મળે ત્યારે. તેવી રીતે રાગ કમને કાપે.