________________
૭૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન–શ્રેણી
જે બેંકમાં મુદત પાકે છે તે પહેલે દહાડેથી બેંક ખૂલતા હાજર રહેવું પડે છે. હુંડીવાળાને ઉઘરાણી કરવી પડી, તમારી મેળે નાણું મેકલવા જોઈએ એને સામો મનુષ્ય સાવચેત કરવા આવ્યા, અરે કદી ભુલી ગયા હોય તે વખતે પણ સાવચેત ન થવાય તે શાહુકારીની સફાઈ નહી ચાલે એવું રાણું કહે છે. રાણી જે સંબંધ ગણે છે તે તે માત્ર સંસારની ઋદ્ધિ આરંભ પરિગ્રહ એજ સંબંધ, છતાં રાણું સોમચંદ્રજીને કહે છે કે મહારાજા ! દૂત આવ્યો છે. અત્યારના લોકો કેટલા દૂત દેખી સાવચેત થયા ? રાણીના અંતઃકરણમાં સમજણ, કમનો ભય કેટલો ભરેલ હોવા જોઈએ. સંસારની સહેલાણી બની હોત, વિષયોમાં વિહુવલ બની હેત, તે મરી જાય તે પણ દૂત આવ્યે એમ કહેતે ખરી? સંસારની સહેલાણી નથી પણ સંયમ પ્રત્યે સ્નેહાલ છે.
નાગાને નેટીસના થેકડા હવે દૂત કહેવામાં આખા રસ્તે પાયમાલ છે. આજ કાલ ઉદ્ધત યુવકો કહે છે કે-ધણી છતાં પણ રંડાપો, પણ ધર્મ સમજનારી સ્ત્રી પાણીના કલ્યાણને ઈચ્છે છે. સમ્યક્ત્વવાળા ધર્મધ્યાન ધરનારા એ દુનીયાના વ્યવહારને ફાંસે ગણે છે. ઉદ્ધારને તત્વ ગણે છે. ઉદ્ધત યુવકની માફક ગણતી હતું તે “રાજા દૂત આવ્યો” એમ બેલત ખરી? યુવાનિને છતાં ધણુએ રંડાપ લાગે છે. આત્મા સદગતિએ જવો જોઈએ. ધર્મ સરખું જહાજ મલ્યું છતાં ડૂબી જાય તે ડૂબતાને ધિક્કાર છે અને દેખનારને પણ ધિકાર છે. કાંઠે ડૂબતો દેખી ઉભો રહ્યો હતું. જેની નજરે બીજે ડૂબે અને પોતે તારે નહિં. ખરેખર પેલે તે મોતે મર્યો પણ આ કાંઠે બેઠેલે વગર મોતે મર્યો. તેવી રીતે જે ધર્મ ન કરે, વિષયની ફાંસીમાંથી છૂટે નહિં એવાને આત્મા બેશક રખડનાર થાય. પણ બીજા ધર્મ કરતાં ડૂબવાના રસ્તે પડયા હોય તેમને સાવચેત કરે નહિં અને કાઢવામાં મદદ કરે નહિં, તે વગર ડૂળે જ ડુબેલે ગણવે. આ ધારણું પારકા માટે રાખીએ છીએ. રાણી પોતાના ઘણી માટે આ ધારણું રાખે છે. મા-બાપ કે છોકરાના માથે ધૂળવાળ દેખીએ, આપણે ખુદ માથે ધૂળવાળ દેખીએ તો ઘેળો-શુભ વિચાર કઈ દિવસ આવ્યા? કારણ-નાગાને નોટીસના થાકડા આવે તે પણ નાગાના મનમાં કંઈ ભય નથી.