________________
૭૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી.
ફરી કરવી જોઈએ. બેઘડી તાપ થાયતો રણમાં ચલાય નહિં. એવી મુસાફરીની જગે પર વહાણું વાઈ જાય ને મુસાફરી રહી જાય તે? રાજાને કર્યો અફસોસ છે એ તપાસવા દે. રાજા એ પળીયાને દેખી અફસ કરે તેમાં પણ રાણી ધર્મ માટે નિશ્ચય કરાવે છે. વાંકુ બેલ્યા તત્ત્વ નિકળે. કોઈના હૃદયમાંથી તવ કાઢવું હોય તો સીધું બોલવાથી તત્ત્વો નહિં નિકળે, તેટલું વાંકું બોલવાથી તત્ત્વ નિકળશે. સ્વામીનાથ ! અફસેસ શું કરવા કરે છે કારણ આપણે ઢહેરે પીટાવીશું એટલે કેઈ તમને ઘરડા નહીં કહે અને રાજાને બુદ્દો કહેશે તેને સજા થશે. બુદ્દો કહેવાના ડરની વાત, ધોળા આવ્યા એવા કથનની વાત સાંભળવામાં આવી ત્યારે રાજા ખુલ્લા દિલથી કહે છે કે-હું પળીયાવાળો છું એમ કહે તેને મને અફસોસ નથી. આટલું રોયા તેથી આંખમાં પાણી છે અને તેનો અફસોસ નથી એમ કહો છો ? આ કારણથી અફસોસ નથી પણ આબરૂદાર મનુષ્ય વેરંટની બૂમ હોય તે પહેલાં કેરટમાં જઈ બેસવું જોઈએ. નહિ તે બજારમાંથી બેડી સહિત જવાનો પ્રસંગ આવે એવું રાજા કહે છે. એ પિતાની આબરૂને જાળવી રાખે પણ તેમાં ગાફલ રહે ને ઘેર સીપાઈ આવે ને પછી બાંધે, એને બેડી પહેરાવી પછી બજાર વચ્ચે જવું પડે. હજુએ વસ્તુ ધ્યાનમાં નથી. આપણી માટીને શરીરને બજાર વચ્ચે કાઢે. આપણે સંસારના ગુનેગાર બન્યા છીએ નહીંતર બેઠા જ કાઢે. સંસારમાં મરે તે ખરાબ હાલતે બંધાઈને નીકળે, ત્યાગી થઈને મરે તે બેઠા ખુલ્લા રૂપે. પિલાનું તે મેં પણ ઢાંકી દે અને ત્યાગીનું મોં ખુલ્લું રાખે. ત્યાગીના મોઢાને અંગે દર્શન કરવા એકઠા થાય છે. વારંટ પહેલા કેરટમાં હાજર થવું એને પ્રતાપ છે. એ ઉપર રાજા કહે છે કે કોરટને હુકમ માલમ પડે નહીં ને વારંટ અહીં બજી ગયું. જમરાજાના સિપાઈએ નોટીસ લગાડી દીધી. ખરેખર જે મુદ્દાએ ધણીને પ્રેરણા કરી એજ મુ એના આત્મામાં વસ્યા છે. આવી સ્ત્રીઓ સાવચેતી કઈ જગે પર રાખે છે? આ તો મરણ પથારીએ પણ પચ્ચખાણ કરાવવાની વાત આવે ત્યારે સાજા ન થાય ત્યાં સુધી. રાક્ષસણી હાડકામાં બાજેલું હોય ત્યાં સુધી પણ છેડે નહિ. ત્યાં સુધી અહીં દુનીયામાં ધર્મની વાસના વગરની એવી સ્ત્રીઓ જિંદ