________________
૮૦ ]
શ્રી આરામોદ્વારક-પ્રવચન-શ્રેણી
યાદિકમાં આપણે રખડયા. નરક અને દેવલોકના ખાતા કેમ ખતવાય છે તે જાણવું પડશે. આ દષ્ટાંતથી ધર્મી શ્રાવકો ધર્મી છતાં યત્કિંચિત્ અધર્મની નિન્દા કેવી રીતે કરે છે તે અધિકાર અગ્રવર્તમાન.
પ્રવચન ૧૦૨ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૭ શનિવાર. મુંબઇબંદર
ઉત્તમવિરતિવંત શ્રાવકને પંદર આની અધમ અને
એક આની ધર્મનું મિશ્રણ - શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મ ચીજ આત્મામાં રહેલી છે. તે આત્માના પ્રદેશની બહાર નથી. કષાયાદિના સમુદઘાત જણાવ્યા છે પણ જ્ઞાનદર્શનચારિત્રને સમુદઘાત જણાવ્યું નથી. સમ્યગદર્શન જ્ઞાન અને ચારિત્ર એ જ ધર્મ. કદાચ કહેવામાં આવે કે-એ ત્રણ સિવાય ધર્મ ન ગણવો? સમ્યક્ત્વવાળો સર્વવિરતિ સિવાય બીજાને ધર્મ ગણે નહિં. અમે બારવ્રતધારી શ્રાવકે ધમાં નાહ? જે સામાયિકાદિથી તમે ધમપણું લાવતા હે તે તમે હજુ ધર્મની શ્રદ્ધા વાળા નથી. તમારી જે કમમય પ્રવૃત્તિ એટલે પાપમાં પ્રવર્તેલા આચારો ઉપર આંખર્મિચામણું કરવા માગો છે. ડાકટર પાસે નાડી. બતાવતી વખતે પાણી છાંટી ઠંડી કરી તપાસરાવે છે. રેગીએ શું કર્યું? રેગીએ સફાઈથી પડદે મૂકો. તેવી રીતે આરંભ-પરિગ્રહમાં ૬ચાએલા છે છતાં તે પિતાને ધર્મી તરીકે જાહેર કરે, તેનો અર્થ પોતે પિતાના અધર્મ ઉપર પડદો નાંખે છે. દશ ગુમડા થયા હોય અને નવ મટી જાય અને એક પણ રહી જાય ત્યાં સુધી દરદી કહેવાય. તેવી રીતે એક મટે અને નવ રહે તે તે વખતે દરદી નહીં કહેવાય? સાંભળીને આશ્ચર્ય થાય છે કે-આ ગુમડાંને દરદ ગણે છે કે નહિ? નહીંતર એકપણ ગુમડું રહ્યું હોય ત્યાં સુધી દરદીના સ્થાનમાંથી ખસાય નહિં. આ વાત પાંચ આશ્રવને અંગે ગણવાની છે. પાંચ આશ્રવને. ત્યાગ થાય ત્યારે ધર્મ અને ત્યાગ ન થાય તે અધર્મી. અમે સાચી,