________________
પ્રવચન ૧૦૩ યું.
[ ૧૦૧
કયારે ગણી શકીએ ? દુનિયામાં ધન, કન્યા, રાજ્ય, દેવલેાક દેના કાઈ હાય તેના કરતાં ગુરુને, દેવને, ધમને અધિક કયારે ગણી શકીએ ? જ્યારે બધી વસ્તુ કરતાં આના ઉપદેશનુ સારપણું ગણીએ ત્યારે. તે અરિહંતદેવ, શુદ્ધ સાધુ ગુરુ, ધર્મ આ ત્રણેને ધર્મ ગણુતા કયારે થાય? તે પણ સમ્યક્ત્વ હોય ત્યારે સમ્યક્ત્વ આત્માની ચીજ, કમજાની ચીજ પણ તે વ્યક્ત કયારે થાય, તે પમાડનાર કાણુ એ જ દેવ, ગુરુ ને ધર્માં. કેરી એ જ આંખાનું કારણ અને એ જ કા. આંબા થયા કયાંથી ? કેરીથી. એથી જ આંખે થાય. એવી રીતે શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મ, આ ત્રણજ આત્માની પરિણતિના કારણ અને કા. આત્માના કર્મના ક્ષય-ક્ષયાપશમ કે ઉપશમથી જે નિમાઁળતા એ જ સમ્યફત્વનું સ્વરૂપ. હજી આપણે ધમ ટકાવવાની તાકાતવાળા નથી. દરિદ્રને ઘેર કાહિનૂર આવ્યા તા ખરા પણ જો મહેલ ન બંધાય, તીજોરી ન રખાય, આરખા ન રખાય ત્યાં સુધી રિસીવરને સોંપવા પડે, તેવી રીતે આ રિદ્ર નારાયણને દર્શન, ચારિત્ર ને જ્ઞાન રૂપ કેાહિનૂર મળ્યા પણ તેની પાસે નથી અગલેા, તીજેરી કે આરખ. તેથી સેક્ ડીપોઝીટ એકમાં રાખવા પડશે. શાસ્ત્ર સમ્યક્ત્વના પરિણામ, સ્વરૂપ, ખામી, વૃદ્ધિ, વિચારતાં શાસ્ત્ર આગળ ધરવાનું સમ્યક્ત્વ કેમ ટકે વધે એ બધું શાસ્ત્રથી સમજાય, એ જ રિસીવર. માંસના ઢગલા ને હાડકાની હેડરૂપ શરીર, ાન, માલ, કુટુ'બ, કખીલા માટે આપણે વિચાર કરીએ તે આપણે આત્માને કેમ ન વિચારીએ? આથી પ્રાચીનકાલના સ્વયંસેવકના ખ્યાલ આવશે, કેટલા સાધુ અને શ્રાવક વસ્તુ ન સમજતાં પચાશકમાં જણાવેલી સ્વયં સેવક-શ્રાવકની દીક્ષાને સાધુની દીક્ષામાં જોડી દે છે, ભાવનગરના ક્રીયાએ તે સ્વયંસેવકની દીક્ષાને સસાવઘની દીક્ષા સાથે જોડી દીધી છે. સમ્યક્ત્વધારી એવા શ્રાવક તે સ્વયંસેવકની દીક્ષા લેતા શુ કહે છે? મારા ધન, માલ, રિદ્ધિ, બાયડી, છોકરા તમને શાસન માટે અણુ કરૂ છું. ગુરુએ અપણુ લેવાનુ છે? ના, પેલા ભલે અર્પણુ કરે પણ નહીં લેવાનું, છતાં તેને દાનાદિકના ઉપદેશ દેવા. સ્વયંસેવકની દીક્ષા વખતે તદ્રુપ બનેલા હોય તે ખાયડી, કરા, માલ, મિલ્કત ખધુ શાસનને અર્પણ કરે. સ્વયંસેવકની દીક્ષા