________________
૧૦૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણ
=
સર્વસ્વના સમર્પણમાં હતી, એ જ વાત પેલા કાળા મહેલમાં રહેલા ચાર શ્રાવકોએ વિચારી છે. શાસ્ત્ર દ્વારા જ્યારે ધર્મની કિંમત સમજ્યા ત્યારે પિતાને અધમીં જણાવે છે. તે ધમ અધર્મીનું વિશેષ સ્વરૂપ અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૦૪ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી દ્વિતીય ૪ સેમવાર. મુંબઈ બંદર
કાકતાલીય ન્યાય. જિનવચનથી સર્વ અર્થની સિદ્ધિ નક્કી થાય.
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે-જે આત્માનું સમ્યગદર્શન તે આત્મામાં જ રહે છે. તત્ત્વાર્થને જાણવાવાળા જરૂર કહેશે કે-તત્ત્વાર્થ ભાષ્યકારે આત્મસંગે જીવની અંદર સમ્યગદર્શન માન્યું, પણ પરસંનિધાને એક જીવમાં એક બે અને ઘણું જેમાં સમ્યગ્ગદર્શન માન્યું. એક અછવમાં બે ત્રણ અને ઘણા અજીમાં પણ સમ્યગદર્શન માન્યું. સમ્યગુદર્શન એ આત્માની માલિકીનું કબજાનું હેય તે આત્માના સંનિધાને સમકિત કહ્યું તે વાજબી પણ પરસંનિધાને પણ એક બે અનેક અજીવન સંનિધાનમાં સમકિત વાજબી ઠરે નહિ અને ભાષ્યકારનું વચન અયુક્ત છે-એમ કેઈ કહી શકે જ નહિ. ઘેડીયામાં રહેલું બાળક ખાવામાં સમજે છે. એ પ્રેફેસરના હિસાબને જૂઠો કહી શકે જ નહિં. તેવી રીતે જે મનુષ્ય સર્વજ્ઞના વચનને કેવળી ગણધર શ્રુતકેવળી તથા પૂર્વધરના વચનને જૂઠા કહેવા તૈયાર થાય તેવા મનુષ્યની સ્થિતિ કઈ? ગધેડાને સાકર ખરાબ લાગે, ઊંટને આંબે, દ્રાક્ષ આફરે ચડાવે, તેથી ગધેડે અને ઊંટ સાકર, દ્રાક્ષ કે કેરીને ખરાબ ગણે, પણ જે ગધેડા ઊંટની લાઈનમાં કે જાતિમાં ન હોય તે કઈ દિવસ પણ સાકર, દ્રાક્ષ કે આંબાને આફરો ચડા- વવાવાળી વસ્તુ છે, તેવું કહે જ નહિ. તેવી રીતે જે આત્માને કમને