________________
૧૦૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
શકીએ. વાંધા સાધર્મિકને માટે છે. અનર્થદંડ થતું હોય તે ન માને તે ખામી. ધમપણું લક્ષ્યમાં હેવું જોઈએ. ઇદ્રોએ સાધર્મિક તરીકે ગણી ધનુષ્ય, રથ, બાણ આપ્યા. સિદ્ધાચલજી ઉપર કુંડો શા માટે કર્યા છે ? કોણે કર્યા છે, કુવા, વાવ કરાવવા વર્જિત છેતે પછી એ વાવ, કુંડ કરાવનારા કેવા ગણાય ? કેવળ એમના દયાનમાં હતું કેસિદ્ધાચળ ઉપર ચડવું, તાપ પડતે હાય બાળક બચ્ચાં હોય તે હેરાન થાય, તે હેરાનગતિ ટાળવી એ મારું કામ છે, તેથી એ ભક્તિને વિધ્ય છે.
પ્રથમ પ્રકાશક કેણુ? સાધુઓ પછી તે સામાન્ય હોય કે ઉપાધ્યાય હોય કે આચાર્ય કે અરિહંત હોય તે બધા સ્વપરની વહેંચણને જણાવનાર, તે અરિહંત માટે જુદુ તત્વ અને પદ કેમ અને પરમેષ્ઠિમાં પહેલા કેમ? ગુફામાં હજાર મનુષ્ય છે, અંધારું ઘર છે. તેમાંથી એક પાસે દીવાસળી હતી, એણે સળગાવી કાકો કર્યો. તેનાથી પાંચ પચીસ કાકડા કર્યા. કોઈના કાકડામાં ફરક નથી. પહેલામાં કે પચીસમામાં કાકડામાં ફરક નથી પણ બધાને તારણહાર કણ? જેણે માચીસ કાઢી ને કાકડે પહેલવહેલે તૈયાર કર્યો છે. બીજા બધા કાકડા કરવાવાળા પહેલાને આભારી છે. તેવી રીતે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સ્વપરને ઉપદેશ આપે છે, પણ તે અરિહંત ભગવાનના ઉપદેશને આભારી છે. અરિહતે પોતે સ્વતંત્ર બેધ પામીને ત્યાગમાં કલ્યાણ દેખ્યું ને ત્યાગની પ્રવૃત્તિ કરીને ફળ મેળવ્યું તે જ પ્રમાણે ઉપદેશ શરૂ કર્યો. એના પ્રભાવથી બીજા બધા સ્વપરના ઉપદેશને પામ્યા, સમજ્યા, માનવા લાગ્યા ને ઉપદેશ કરવા લાગ્યા, પણ જડ તીર્થકર ભગવાન સ્વયંસંબુદ્ધમાં જ બીજા તેમના અનુસારે બેધ પામે છે. આ વાત લક્ષ્યમાં લઈશું ત્યારે નિર્ણય થશે કે-અરિહંત, આચાર્ય વિગેરે એક જ કારણથી મનાય છે. સ્વપરનો વિવેક કરાવનારા છે. ધન, માલ, છોકરા, બાયડી રિદ્ધિને અંગે તે પુણ્યપુરુષ મનાતા જ નથી.
સ્વયંસેવકની દીક્ષા. સ્વપરના કલ્યાણને ઉપદેશ એ જ એનું કામ, એને ઉપગાર વધારે