________________
પ્રવચન ૧૦૩ મું.
[ ૯
જણાવે છે. તે બેમાં સમજુ કોણ? ત્યાં આદ્રકુમારની સ્ત્રી ઉત્તર આપે છે. તારા બાપ દીક્ષા લેવાના છે. પછી હું નિરાધાર બનીશ, તારું ને મારું પાલન આ રેટીયા વડે કરીશ. નિરાધારનુ આજીવિકાનું આ સાધન છે, પણ એમ ન કહ્યું કે-જે દીક્ષા દેશે એને છેડો પકડીશ. દીક્ષા લે તે પણ અમારૂં કરીને પછી . દીક્ષિતેના સગાઓ સંસારનું અસારપણું ધ્યાનમાં લઈને સમજતા હતા કે-અમે ના લઈએ તો લેનારને અંતરાયભૂત તે ન જ થઈએ. તે વખતે પણ પુણીયા શ્રાવક સાડાબાર દોકડાની માલિકીવાળા હતા ને? દીક્ષિતના સગાઓએ અસાર સંસારનું સ્વરૂપ ખ્યાલમાં રાખી સમજવું જોઈએ. દીક્ષિતના સંબંધીએની તરફ કેઈએ આંખમીંચામણા કર્યા હેય-એમ મારે અનુભવ ના પાડે છે. ફરીયાદી કરનારી બાઈ એ પેટને ખાડો પૂરવા માટે દાવો કર્યો જ નથી, પણ દીક્ષાને વગોવવા માટે અને દીક્ષાના હીમાયતીની હિંમત હરાવી નાખવા માટે શાસનના સેવકનું સત્વ ઉડાડી મૂકવા માટે પાસે રહી ઉશ્કેરે છે, જેથી ફરીયાદીઓ કરવામાં આવી છે. પિતાની શક્તિ પ્રમાણે નેહ યાને ભક્તિની નજરથી આખો સંઘ જુવે છે. એ તે માત્ર હેરાન કરવાની ફરીયાદે છે. ધર્મની જડ ઘન નથી પણ વિવેક છે. આ સ્થિતિએ શ્રાવકેથી બીજાના આરંભ, સમારંભ, વિષય, કષાયના સાધન તરફ પ્રેરણા ન થાય તે, સાધુ તો પ્રેરણું કરે જ શી રીતે? શ્રાવકો તેને ધર્મ માને તે શ્રાવકને મિથ્યાત્વ લાગે, જે સાધુ તેને ધર્મ ગણાવે તે શી વલે થાય? સાધુએ સ્વપરની વહેંચણના ઉપદેશમાં વર્તે તે પછી અરિહંત કર્યું છોગું લાવ્યા કે એમને દેવ અને પહેલા પરમેષ્ઠિ માનવા? વાત ખરી પણ ખ્યાલ રાખો કે એક ગુફામાં હજાર મનુષ્ય અટવાતા હોય તે શું થાય? . પ્રશ્ન–સાધર્મિકને શું આપે?
ઉત્તર–તેની સ્થિતિ સમજીને આપે. દાક્ષિણ્યતાના આ વિષયમાં સાધર્મિકતાના આ વિષયમાં, પજુસણમાં આવી ગયું કે–પાઘડી, અંગરખું ને ધોતીયું આપવું, પણ તે કેને? યેગ્યતાવાળા પાત્રને જ આપી શકે. માછીમારને આપો તે? અહીં સદુપયેાગ છે. પાઘડી, અંગરખા સવરૂપ સંસારી વસ્તુ છતાં ધર્મની મજબૂતી તરીકે, ભક્તિ તરીકે આપી