________________
૯૮ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી
-
-
સાડાબાર દોકડાને સ્વામી પુણી શ્રાવક ધર્મ કરી શકતું હતું. સાડાબાર દોકડામાંથી સવા છ દેકડા સાધર્મિક વાત્સલ્યમાં ખરચનારે, તે એક જ દહાડે, એક મહીને નહિં પણ રોજ સ્વામીવાત્સલ્ય. તમે વરસનું સરવૈયું કાઢે છે. તેમાં તપાસ્યું કે-સ્વામીવાત્સલ્ય કે ધર્મને માગે કેટલું ગયું?
હેરાન કરવાની ફરિયાદ. તમારે પિતાને વિચારવાની જરૂર છે કે મારું પેદા કરેલું ધન ડૂબવામાં ખરચ થાય છે, તે તરવામાં કેમ નથી ખરચ થતું? દરિદ્રતા કહો છો, લગીર હોટલ, બીડીની દુકાને પર, નાટક, સીનેમા પાસે જઈને ઉભા રહે, તે ત્યાં આગળ બેકારી દેખાય છે? જે કે સરકાર તરફથી બેકારીને રેલની આવકમાં જોડાય છે. કેટલીક વખત રેલની આવકને જગતની સ્થિતિ સાથે ખજાનચી જોડે છે. આપણે તેમ ન જોડીએ, પણ નાટક સીનેમા, પાન, બીડી, હોટલ, લેઝની આવકોને અને તમારી સ્થિતિ સાથે સંબંધ કેમ નહિં જોડ? જે કેટલાએક વ્યસને અને સ્વછંદપાવું એ તે ખસેડવું નથી. આવી સ્થિતિમાં પિતાનું ખરચ ભારે પડે છે તે શું કરવા શેખીનના સગા બને છે? હવે વિચારે કે સવા છ દોકડામાં એક મનુષ્ય ગુજરાન કરે છે, તો તમે પોતાને નિરાધાર હલકી સ્થિતિમાં બતાવવા તે શ્રાવકના બચ્ચાને લાયક છે ને?
તેવા સાધર્મિકે પ્રત્યે સંઘ ભક્તિથી જુવે છે.
આદ્રકુમારે દીક્ષા લેવાની તૈયારી કરી. એની બાયડીને પાળનાર ન હતા? મહારાજા શ્રેણિક સરખા રાજવી ધન્નાશાલિભદ્ર સરખા ઋદ્ધિવાળા એવા વખતમાં આદ્રકુમારની બાયડી ને છોકરાના પાલનમાં મુશ્કેલી શી? છતાં આદ્રકુમારની સ્ત્રીએ રેટી કાંતવા માંડ્યો. આગળ સાંભળે. એને છોકરો કહે છે ઓ મા ! આવું દરિદ્રનું કામ કયાં કરવા બેડી. આજકાલના સાધુએ આ દષ્ટાંતને રેટીયાના પિષણમાં લે છે. સૂત્રની સિધી વાતો અવળી પરિણમાવતાં આવડે છે. (ઈતરજને) સામાન્ય લેકજાતને લાયકનું આ તે શું કરવા માંડયું? નાના છોકરાએ પણ દરિદ્રને કરવાગ્ય ધંધો માન્ય. આપણું સાધુ કરણી