________________
૧૦૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
અનતું જ નથી. સર્વાર્થસિદ્ધિ જેમની થઇ છે, તેમને શાસ્ત્રામાં કહેલા પ્રયત્નોથી જ થએલી છે. કાગડા એકલા જ એસે, બેસે છતાં ફળ તાડ ન પડે. તેા કાગડા ને તાડને કાર્ય-કારણ ન કહી શકીએ. તા જ્યાં જ્યાં શાસ્ત્રા હૃદયમાં આવે ત્યાં કમના ક્ષયાપશમાદિ થતા હોય. ત્યાં ત્યાં શાસ્ત્રા હૃદયમાં નક્કી રહેતા જ હાય.
જન્માંધની જેમ અનુભવ વગર જીવ રાબ્દ સાંભળીને બાલીએ છીએ.
જગતના પદાર્થા જાણવાને માટે ઇન્દ્રિયાની જરૂર છે. ઇંદ્રિયા જગતમાં પદાર્થા જણાવે છે. જે જન્મથી આંધળા હાય છે તે લાલ, લીલા, પીળા, કાળાની વાત કરે. તે પેાતાના કે પારકા અનુભવની વાત ? તેણે સાંભળ્યુ હાય કે-શાકવાળાના માથા પર ધેાળી-કાળી પાઘડી હેાય. આ બિચારા ધાળી કાળીની વાતા કરે છે કયાંથી? જન્મના આંધળા એ જે કઇ લાલ, લીલા, પીળા, ધેાળા ર`ગની વાતે કરે, તે વાતેા પેાતાના અનુલવની તા હાય જ નહિં. એના વિષયની બહાર છે. એવી રીતે અરૂપી જીવ પદાર્થ પાંચ ઇંદ્રિયના વિષયની બહારની ચીજ છે. આ જીવ એ પાંચ ઇંદ્રિયના વિષયેામાં આવી શકતા જ નથી. જીવ એકેય ઇંદ્રિયને વિષય નથી, તે જીવ કયાંથી ખોલે છે? જન્મથી આંધળા એ લાલ, લીલા, પીળાની વાત કરે તે બીજા પાસેથી જાણીને.
ખાવાજીમાં બન્યુ કે–મૂખ ખાવાજી ભાગવત વાંચે છે--મોડદ્રવીત્ કહ્યુ, માલુમ ન હુવા ? સુણ રામ રામેડ બ્રવીત્ત્તતઃ લંગડા ‘ત્’ કયા હૈ માલુમ ન પડતા હૈ. ચેલાએ પેાથી આંધી, ઉઠવા ગયા અરે અર્થ આ ગયા. આ સાલા ત્ ખાડીયા હનુમાન. ચેલા પણ એવા જ સાંભળનારા, હનુમાનની ટાંગ તૂટેલી હતી ને આTMની ટાંગ તૂટેલી છે. ચેલાએ પૂછ્યું કે–કીસી ગુરુ કે પાસ સે અ લીયા. ગુરુ ગંડીયા કયા જાણે ? એસા તા અર્થ ઘ્યાનકા જોરસે કેઈ લગાતે હૈ. એવી રીતે તીથ કરાદિકને માનવાથી જીવ શબ્દ કયાંથી લીધા. જન્મના આંધળા લાલ, લીલા, પીળાની વાત કરે તે જન્માંધે કાઈ પાસે સાંભળ્યુ નથી, એ કાણુ માને? જન્મના આંધળા રૂપ દેખવા માટે તાકાતવાળા નથી, તેવી રીતે. તમે કયા પદાર્થી જોનારા પાંચ ઇંદ્રિયના વિષયના, તે સિવાયના