________________
૯૨ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન–શ્રેણી
હેય ને ઓલવાઈ જાય તો અડચણ કેવી થાય છે. આ વિચારશે એટલે સંસાર અંધારી ગુફા છે, તે જણાઈ આવશે. દવે નહીં હોવાથી રૂપ જેવું જ બંધ હતું. અંધારામાં કાળી ને લાલમાં ફરક ક પડે ? જેમ અંધકારમાં કાળા, લાલમાં ફરક પડતો નથી તેવી રીતે સંસારમાં જિનેશ્વર રૂપ દીપક ન હોય તે આત્માની ને પરની વસ્તુને ફરક પડત નથી. જેમ દીવો થાય એટલે કાળા લાલમાં ફરક પડે છે, તેવી રીતે જગત રૂપ અંધારી ગુફામાં તીર્થકર રૂપી દીવો થાય ત્યારે સ્વ અને પરનું આત્મા સમજી શકે. બધા કેવળજ્ઞાનીઓ દુનિયાને સ્વ અને પર જ સમજાવે છે. જેવા તીર્થકર ઉપગારી એવા સામાન્ય કેવળીઓ ઉપગારી પછી તીર્થકરને માટે જુદું અરિહંતપદ કેમ? સામાન્ય કેવળીઓ આચાર્યો ઉપાધ્યાય અને સાધુઓ પણ રવ પરની વહેંચણ જ જણાવે છે. જ્યારે આ બધા સ્વ–પરની વહેચણ જણાવનાર તો અરિહંત કરું છોગું–વિશેષતા લાવ્યા કે તેમને માટે દેવતત્વ જુદું કહેવું પડયું?
અનર્થદંડને અનર્થદંડ તરીકે નહિં માનનારા નમો સિદ્ધાળ કહ્યું તેમાં કૃતકૃત્ય આવી જવાના, મારિયા માં રવ-પરની વહેંચણમાં આવી જવાના, સાધુ એટલે પોતે મિક્ષ સાથે અને બીજા સાધતાને મદદ કરે, સાધુની માન્યતા શા માટે? બાયડી છોકરા, કુટુંબ, હાટ, હવેલી વિગેરે માટે સાધુની માન્યતા નથી. એ અપેક્ષાએ તો ગાંડાતુત સમજે. પહેલા પુત્રના લક્ષણ પારણામાંથી જણાય તેમ દીક્ષા લેવાની તૈયારીમાં થાળમાં રૂપીઆ, અડધા, પાવલી કે આની બે આની હોય તે જેવું નથી, કયાં ફેંકું છું, કોણે લીધું? કયાં પડયું? કશું ન જુવે. તમારી દુકાને આમ કોઈ ફેંકે તે તેને તમે કે ગણે? તમે ધનમાલની અપેક્ષાએ સાધુને માનવા માગતા હો તો પહેલેથી ગાંડા જણાવી દીધા. બાયડી ઉભી ઉભી રડે કે છોકરા રડે અથવા કુટુંબીએ કકળાટ કરે તે પણ સામું જોવાના કે છાના રાખવાના સોગન. છ મહિના સુધી સ્કંદને બાપ પાછળ ફર્યો. ચકવતી સનકુમારની પાછળ આખું કુટુંબ, લશ્કર, પાયદળ, હાથી, ઘોડા, આખી રાજ્યઋદ્ધિ સાથે છ મહિના સુધી પાછળ ફર્યા એની દરકાર કરતા નથી. એ રૂવે કે નાચે, કુદે તે એ શું. તમે મેડ હાઉસમાં જાવ, એ વખત મેડ