________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૭૯
ગીના છેડા સુધી માયા મમતાને છેડી શકતી નથી. આમ સેામચંદ્ર રાજા વૈરાગ્ય પામ્યા.
જે ખાવીશ કલાક અગ્નિમાં રોકાય તેમાં બે કલાક પાણી પડે તા પણ અધૂરો કયાંથી થવાના ? એકલાક ગુરુ પાસે વચન સાંભળુ તેમાં આત્મા નવપલ્લવ થવાના શી રીતે ? તેમણે પહેલાં તેા દાવાનળથી દૂર રહેવું પડશે.
સંસારના હડકવા કેવા છે ?
છોકરા નાના બાળક છે. રાજની સ્થિતિ, બાળક છેાકર નિરાધાર મેલ્યા, ઉદ્ધત યુવકની અપેક્ષાએ છેાકરાને ટળવળતા જીવતા જ મારી નાખ્યા. જે પેાતાનુ' સુધારવા એસે તેને એક જ ધ્યાન રાખવાનું કે એલહરકા પેાતાના લગાવી છે. ત્યાં દુનીયાદારીની ઉપાધિ આડી આવી શકે જ નહિં, જેવીરીતે એણે રાજપર નાના છેકરા પ્રસન્નચંદ્રને બેસાડી દીધા તેવી રીતે પ્રસન્નચંદ્રે પણ પેાતાના નાના કરાને રાજગાદીપર એસાડયા છે. તેમણે શ્રેણિકના દુર્મુખ ક્રૂત પાસેથી પેાતાના પુત્ર માટે પ્રતિકૂળ વાકય સાંભળ્યું. દુનીયાદારીના પુત્રસ્નેહના વિચાર આવવાથી સાતમી નારકીના દળીયાં એકઠાં કર્યા. આવા ત્યાગી સાધુ એ દુનીયાદારીને વિચાર કરવાથી સાતમીના દળીયા બાંધ્યા. પ્રજાને અંગે રાજ્ય પ્રધાન, અંતઃ પુરના જનાના અંગે બધા વિચારો કર્યા, તેને અંગે સાતમીના પાપ દળીયા એકઠા કર્યા. માનસિક લડાઈમાં હથીયાર ખૂટી ગયાં અને મુગટ ઉપાડવા ગયા જ્યાં મુગટ લેવા જાય છે. ત્યાં લેાચ દેખે છે ? હુ સાધુ ? મારે શું? સંસારની ઉપાધિ છેડેલી છતાં હડકવા હાલ્યા, જેને હડકાયુ કુતરૂં કરડયુ હોય તે બીજાને કરડે તા પણ તેને હડકાયા જેવી અસર થાય. તેવી રીતે ત્રિકરણ ચાગે દુનીયાદારી છેાડી,છતાં હડકવા જરી આગળ વધે તા-જરાક કારણ મળે તેા તરત હડકવા હાલવા લાગે. હડકવાના વિચાર કરે તેા તે પહેલા કુતરા તરફ અરૂચિવાળા થાય, તેવીરીતે દુનીયાદારીના સંજોગા હડકાયા કુતરા જેવા છે, છેવટે અવિરતિ આદિની નિંદા ગણા કરતાં અંતર્મુહૂત્તમાં કેવળજ્ઞાન થયું. રાજા પ્રસન્નચંદ્રને આત્માના સદુપયાગનું પરિણામ કેવળજ્ઞાન અને દુરુપયેાગમાં સાતમી નરક અને અનુપયેાગમાં તેા અનાદિથી એકેન્દ્રિ