________________
૮૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
અવિરતિના કાકા જેવું છે. વિચારા જે કષાય સાધુપણું લીધા પછી રહે છે, સમ્યક્ત્વ થાય ત્યારે અનંતાનુબંધી ટળે, દેશિવરત થાય ત્યારે અપ્રત્યાખ્યાની ટળે, સવિરતિ થાય ત્યારે પ્રત્યાખ્યાની ટળે અને સંજવલનના કષાય તે સાધુપણામાં પણ ચાલતા હાય છે. જ્યાં સુધી વીતરાગદશા ન આવે ત્યાં સુધી વીતરાગ શબ્દ બાલવા સહેલા છે. ચાહે જેવા પરિષહ ઉપસર્ગ આવ્યા છતાં જેનુ રૂંવાડુ' ઉભું' ન થાય, કાઈ વાંસલાથી છેલે અથવા ચંદનથી વિલેપન કરે તેમાં બન્ને બાજુએ સરખી નજર રહેવી જોઇએ. એ મુશ્કેલ છે, ખેલવુ' સહેલુ છે પણ મનમાં કલ્પના કરી ચા કે–મને કાઈ ચંદનથી વિલેપન કરે છે અને બીજો વાંસલાથી છેલે છે. આ જુઠી કલ્પના પણ કેટલી કમકમાટી ઉપજાવે છે. ભગવાન જે વીતરાગદશામાં છે, તે પ્રભુને એક પગે ઇન્દ્ર મહારાજ પરમભક્ત છદ્મસ્થપણાથી જે બચાવ કરવામાં તૈયાર થઈ રહેલા જે કેવળીપણામાં પણ સેવા કરવામાં સરદારી લેવાવાળા છે તેઓ એક ચરણે સેવા કરી રહ્યા છે. બીજા ચરણે ચડકૌશિક ડસી રહ્યો છે. તે ડસતી વખતે સર્પની ઉપર જે પરિણતિ તેવી જ પરિણતિ ઇંદ્ર ઉપર. એટલે જે ઈન્દ્ર ઉપર પરિણતિ તે જ સમભાવ સર્પ ઉપર છે. વિચારે... ! કઇ દશા ? શબ્દ ખેલવા સહેલા છે, પણ ઉંડા ઉતરી વિચારો. એક આજી સર્પ ડસી રહ્યો હાય, એક માજી ઇંદ્ર સેવા કરી રહ્યો છે. અને તરફ એક જ દૃષ્ટિ. આ પણ બેધ પામે, આ પણ બાધ પામે. મુઝ ખુઝ ચડકૌશિક ! આ દૃષ્ટિવિષસ, ત્રણ ત્રણ વખત જ્વાળા મૂકનાર છેવટે પગે ડંખ મારનાર, તેવાને બુજ્સ ચડકેાશિયા. આ કઈ જીગરથી શબ્દ નીકળ્યા હશે ? છતાં શાસ્ત્રકાર મહારાજા તે વખતે વીતરાગપણુ માનવા તૈયાર નથી. અહીં ઇંદ્ર દીક્ષાના વખતથી ઉપસર્ગ નિવારણ કરવા રહેવા તૈયાર. મહાવીરે ના કહ્યું. છતાં સિદ્ધાર્થ વ્યંતરને (મરણ નિવારણ કરનાર) ઉપસર્ગ નિવારણ કરવા માટે મૂકયેા. આ બન્ને માટે એક જ ષ્ટિ રહેવી કે આ બિચારાઓ આધુ કેમ પામે? અરે જે મારી નાખવા માટે ત્રણ ત્રણ વાળાએ મૂકે છે, એમાંથી ખચે છે ત્યારે ડંખ દે છે, આની અધમતા કઇ દશાની? આવી હદ બહારની અધમતાવાળાને મુજ્જી બુજ્સ ચંડકાસિયા ! એ કયા અંતઃકરણથી