________________
પ્રવચન ૧૦૨ મું.
[ ૮૭
કહીએ છીએ. દર હાથમાં રહે પછી માંકડું પાછલ જાય કે આગળ જાય તે વાંધો નથી. આપણે પણ આપણું બચ્ચાંને ધરમ કરવાનું કહીએ છીએ, દહેરાસર જતાં, સામાયિક, પૂજા, ઉપવાસ, આંબેલ કરતાં શીખવનાર માબાપ, સ્વતંત્રપણે કઈ શીખ્યું નથી. તેમાં એક ધ્યાન રાખજે કે-માંકડે ચારે બાજુ ફર્યો છે, પણ દર આંગળી ઉપર છે.
આ સ્થિતિએ પોતાનું કુટુંબ ધરમ કરે છે, પણ સમજે છે કે–આ. કૂદે છે, નાચે છે તેમાં મદારીને ફાયદો છે. દેર હાથમાં છે ત્યાં સુધી કુદ્યા, નાચ્યાના પૈસા, અનાજ, શાબાશી વિગેરે બધી મને મળવાની છે. તેવી રીતે આ છોકરે હોંશીયાર, સમજુ, ડાહ્યો કહેવાય તે બધું મને ફાયદાકારક છે. સમજુ અને ઉત્તમને અંગે તેમ હોય કે વડેરાની સેવા કરવી. સેવા માટે ખુદ માબાપની સેવા છોડી તે પણ તેમણે એમ ન કહ્યું કે-અમને છોડવા માટે તેને સેવા કહી ન હતી, તેવું નિર્લજજપણું તે લોકોથી બની શકયું નહીં. આપણે કહી દઈએ છીએ કે તને આ માટે ઉપાશ્રયે મોકલ્યો હતો? અમે તેને સામાયિક વિગેરે ભણાવ્યા તે આત્માને તારવા માટે હતું. તે અત્યારે કરે છે તે આત્માને તારવા માટે શું નથી? આપણે એ સ્થિતિમાં નથી. આ મનુષ્ય જન્મ નકામો ગુમાવે” એ લ્હાવો લ્યો પણ દોરીથી છૂટવાનો વખત આવે તે પહેલા ગળે પટ્ટો હતે, હવે ગળે સાંકળ નંખાય. પહેલા લુગડા ઉન કે ચામડાના પટ્ટે બંધાતો હતો, હવે આત્માના ઉદ્ધારની વાત આવી એટલે સાંકળે બંધાય છે. અત્યાર સુધી દોરી પોષણને માટે હતી, હવે તે દેરીના ભોગે સગતિ આદિની વાતથી વધ્યા અને સીધો તળાટી પાસે ગયે. તે તળાટીની સેવા કરે છે. કેઈક વખત ત્યાં અભયકુમાર આવ્યા. તળાટી અભયકુમારની સેવામાં હાજર થયે. તલાટીથી કેઈ આ મોટો છે, વડેરાની સેવા એક જ તત્વ હતું. અભયકુમારની સેવામાં ગયા. તલાટી શાને બોલી શકે ? ને ત્યારપછી શ્રેણિકની સેવા, પછી વીર ભગવાનની સેવામાં સમેસરણમાં ગયે. વડેરાની સેવાને વેલે વધવા લાગ્યો. મારી સેવા કરનારે મારો આપેલો વેષ પહેરવો જોઈએ.
આ સર્વના વડેરા શ્રેણિક છે. શ્રેણિકની સેવા કરતા કોઈ વખત