________________
પ્રવચન ૧૦૨ મું.
| [ ૮૯
જમાલી ગશાળા, નંદીષેણ ને આદ્રકુમાર પતિત થયા. પાર્શ્વનાથજીના સંતાનયાએ ગોશાળાને મદદ દીધી, તે પણ પાર્શ્વનાથના સમુદાયમાંથી પતિત કે બીજા કેઈ? પણ તમે પતિતના નામે સુધારવા માગે છે કે પતિતના નામે દીક્ષા અટકાવવા માગે છે? મરણ પ્રમાણ વધ્યું હેય તે મરણને કારણે દૂર કરવાના હેય કે સુવાવડીને સતાવવામાં હેય. અહીં પતિત થાય એને બચાવવા એમાં શાસનપ્રેમી કે નવીનમાં કેઈને પણ વિરૂદ્ધ મત નથી. પડવાના પ્રસંગે ન આવે ત્યાં સુધી આ વાતમાં કોનિ બે મત છે જ નહિં. પણ તમે તો પતિતના નામે દીક્ષાની ઉત્પત્તિ બંધ કરવા માંગો છો, ઉત્પત્તિને પ્રતિબંધ નહીં કરતાં પતિતનો પ્રતિબંધ કર. જન્મ શકવાના કાયદા કેઈ સરકાર નહીં કરે તે તમે મુઠ્ઠીભર પતિતાના નામે દીક્ષિત જન્મ પ્રતિબંધ શી રીતે કરી શકો ? પેલા પુષ્પશાલને ભગવંતે ચેકનું કહી દીધું કેઅમારી સેવા આ ચાંદ હોય તે જ બની શકે.
વિરપુત્ર ગણવાને અધિકાર ગૃહસ્થને કેટલો? : તે ભગવાનના પુત્ર તમે બની જાઓ છો તેમાં કઈ દાનત છે? તમારે ભગવાનના નામે મટાઈમાં ખપવું છે અને ભગવાનને હલકા ચીતરવા છે. ભીખ માંગીને નામ શું કરવા બદનામ કરે છે? આરભાદિકમાં આસક્ત, વિષયમાં વિવેક ન રાખવું અને કહેવરાવવું કે અમે વીરપુત્ર. વીરપુત્ર થવાવાળાએ ધ્યાન રાખવું જોઈએ કે સંજવલનની સેટીથી બચવા માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરી પરિષહ ઉપસગ સહન કર્યા, તે તેના અમે પુત્ર બનીએ છીએ તે ધ્યાનમાં રાખે, નહીં તે ઢાંકણીમાં પાણી નાંખી ડૂબી મરે. આવા વીરપુત્ર બેલનારા વાચાળાએ ઢાંકણીમાં ડૂબી મરવું સારૂં. અર્થાત્ વિરપ્રભુને લજવું છું. વીરપ્રભુની અને મારી સ્થિતિ ક્યાં? મારા પિતાનું નામ જાહેર કરૂં તેમાં એમની કીર્તિ થશે કે અપકીર્તિ તે વાત ધ્યાન રાખો. સુજાતપણું હોય તો પિતાનું નામ કદાચ જાહેર કરાય. મરીચિએ મદ કરતા પિતાનું દાદાનું નામ શા માટે યાદ કર્યું? હું વાસુદેવ, હું ચકવર્તી, પિતા ચકવત થયા દાદા તીર્થકર થયા અને હું તીર્થંકર થઈશ. ખરેખર સંસારના વ્યવહારથી શૂન્ય એવા આ બિચારા સુધારકોને ધરમને અંગે શું
૧૨