________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૭૭
પતિનું હિત ન કરે તે રાક્ષસી કરૂં સગ્રુહસ્થ ઉપર નોટીસ આવે તે નદ જેટલું દુઃખ લાગી જાય. નાગાને નોટીસના થોકડા આવે તો પણ દરકાર નથી. જે સમ્યફત્વની શુદ્ધ માન્યતાવાળા છે તેમને તે એક નોટીસ પણ નખેદ કાઢે છે. પણ નાગા પાસે કઈ કહે કે નોટીસ આવી છે, તે ઉત્તર જુદો જ મળે છે ! આપણે જબરા છીએ. એવી તો કંઈએ નોટીસ ફેંકી દીધી. ત્યાં એક નોટીસ રાજાને નામે આવેલી, રાજા નથી દેખતે એટલે રાણું દેખાડે છે. ઘરના છોકરા ભાઈઓ બાઈએ વિચારજે કેપારકાની નેટીસ તમને નુકશાન કરનારી હોય તો તમે વંચાવશે ? વિચાર એજ આવે કે-વંચાવીશું તે આપણને નુકશાન થશે. અહીં રાણીએ પોતાના સુખની બેદરકારી કરતાં પણ મારે ધણી ગાફલ અજ્ઞાત રહે તે પાલવે તેવું નથી. રાજ્યઋદ્ધિ સુખ મેજ ઉપર જે પગ મૂકે છે, દરકાર કરતી નથી. માત્ર ધણીનું હિત કરવા માટે ધર્મને સમજનારી કુલીન સ્ત્રીઓ પોતે સમજે છે કે–ખરેખર ધણીને આટલે ડૂબાડા તે લેહી વેચનારા મનુષ્ય લહી લે છે, પછી દવા કરી રૂઝ લાવે છે, પછી રાક આપી કરી શરીર વધારે છે. તે હું તેના આત્માને હવે તો કંઈ સારે કરૂં. પણ રાક્ષસાવતારમાં એ વિચાર હેતું નથી તેમાં છેવટે હાડકાં ચૂસવા જાય છે. જે સ્ત્રી પોતાના ભર્તારને હિતને રસ્તે જોડવા તૈયાર થઈ નથી, થતી નથી, મારા માટે આટલા વરસ બીચારા ડૂબી ગયા, હવે તે બચાવું. હવે તે ન બચાવું તે લેહીના વેપારી કરતા હું ભૂંડી અને રાક્ષસી ઠરૂં.
પતિની પરીક્ષા આ વિચાર કરી રાણી બોલે છે કે રાજન્ ! કૂતરૂપ ધળું પળીયું હાથમાં મૂક્યું. દૂત ઓળખાવવા માટે રાજા રોવા લાગ્યો. પળીયું દેખાડયું. જમને દૂત જાણ્યો. વિચારે આપણે આંજદીન સુધી કેટલા પળીયા દેખ્યા છે ? હૃદય ભરાયું ? રાણી પરીક્ષા કરે છે. રાજા પળીયું દેખી રૂવે છે અને તે દેખી રાણી પરીક્ષા કરે છે આ તે મત નજીક આવ્યું ધારી રૂવે છે કે વહાણું વાઈ ગયું અને મુસાફરી રહી ગઈ તેને અંગે રૂવે છે. રેતીના રણમાં મુસાફરી હોય તે રાતેરાત મુસા