________________
પ્રવચન ૧૦૧ મું
[ ૭૫
સાવચેતી આપી કે એક સમય પશુ પ્રમાદ ન કરતા. ગલતના ગાડાવાળા એવા આપણે શું કરવું ? એક સમય પણ સમ્યકૃત્વના સદુપયાગમાં પ્રમાદી બનીએ તેા વલે શી થાય? દુરુપયેાગમાં થાડા સમય જાય તે આ આત્માનું શું થાય ? આ જગાપર સેામચંદ્રનુ દૃષ્ટાંત ખ્યાલમાં .
પત્નીની પળીયા દ્વારા ધર્મપ્રેરણા
જ્યાં સામચંદ્રના માથામાં ધાળુ પળીયુ' રાણી દેખાડે છે. ધેાળાવાળ દેખીને રાણી કહે છે-કે મહારાજા ! દ્ભુત આવ્યેા. રાજા વિચારે છે કે-રાજમહેલ અને વળી તેમાં પણ ‘જનાના નિવાસ' માં કાઈ ક ચારીને પેસવું મૂશ્કેલ, ત્યાં પરરાજ્યના જો દૂત હુકમ અગર સાવચેતી વગર જનાનામાં પેસી જાય તે જિંદગી ખતમ થઇ જાય. આજી ખાજી કઇ દેખ્યુ` તા કાઈ નથી. રાણી ! તું શુ મશ્કરી કરે છે ? ના, હું સાચું કહું છું. રાજા કહે છે કે-હુ કેમ નથી દેખતા, રાણી કહે છે કે તમારાથી નથી દેખાતા પણ હું દેખુ છુ. માથેથી એક ધેાળાવાળને ઉખેડીને કીધું કે આ દૂત ! આ ઉપરથી સમજો અરે દૂત ? કાણે ગણ્યા ? રાણીએ. આજ કાલ વિષયના ફ્રાંસામાં સેલી સ્ત્રીએ ધણીને એક ધેાળા વાળ આવે તે સાવચેત કરવાવાળી છે ? ફક્ત એક જ ધેાળા વાળ છે. આ તા રાણી કહે છે કે-મહારાજ ! દૂત આવ્યા. ધણીના ધોળાવાળ દેખી ધણીને પરલેાકના માર્ગે પ્રેરણા કરનારી કેટલી છે ? રાજઋદ્ધિમાં રગાએલી વિષય-કષાયમાં સાએલી ર'ગમહેલમાં રાણીપણામાં રાચનારી એ ધણીના ધોળાવાળ દેખીને પ્રેરણાની સમજણની સોટી મારે છે. લડાઈના પ્રસંગમાં તમે ન ચેત્યા ત્યારે કૃત મેાકલવા પડયા. જેમ સારા મનુષ્યને ઘેર હુંડી દેખાડ કરી ઘેર ચાલ્યા જાય, નાણા ભરવાના હાય તા ચેન કેન પ્રકારે મનુષ્ય દ્વારા એ માકલવા એ ફરજ કેાની ? દુકાનદારની કે હુંડી બતાવનારની ? શાહુકારને હુંડી આવવાની છે. એમ માલમ પડે એટલે નાકર દ્વારા એ ઊંચકાવી નાણાં પહોંચતા કરે છે. એવી જગાપર હુંડીવાળા ઉઘરાણી કરે તે આબરૂ રહે કે જાય? લાણાંને ઘેર હુંડી ખેડી રહી. જગતમાં આબરૂનું-દાનતનુ' દેવાળુ જાહેર થાય. ઉઘરાણી ન આવે તે પહેલાં તમારે નાણાં મેાકલી દેવા જ જોઇએ.