________________
પ્રવચન ૧૦૦ મુ.
[ પ૭
કર્મની કઠણાઈ માને, પણ મનમાં દુઃખ વેદે નહિં. વિચારજો કે-સમકિત કયાં છે ? તમારા શબ્દોમાં તમે સમકિત રાખે તે તમારૂં મેં કઈ પકડવા આવતું નથી. સહુ સહુના મનમાં સવાશેર, કે પિણા શેરનું નથી. વસ્તુસ્થિતિએ વિચારે તે સમ્યક્ત્વ કયા કઠારમાં છે. આત્મા દુઃખમાં વિંધાય નહિં તેને જ અંતરાત્મા કહીએ છીએ.
ત્રણ પ્રકારના આમા ત્રણ પ્રકારના આત્મા, ૧ બહિરાત્મા, ૨ અંતરાત્મા અને ૩ પરમાત્મા છે. આત્મસ્વરૂપે એક જ છે, પણ જેમ પાણી સ્વરૂપે એક છતાં જુદા જુદા રંગમાં મળેલું પાણી જુદા જુદા રૂપે દેખાય છે-લાલમાં, લીલામાં, પીળા રૂપમાં (રંગમાં) મળેલું પાણી જુદા જુદા રૂપે દેખાય છે. પાણપણામાં કોઈ જાતને ફરક નથી. ફરક ફક્ત જુદા રંગ મળ્યા તેને છે. તેવી રીતે આત્મપણમાં ત્રણ પ્રકારના આત્મામાં કેઈપણ જાતને ફરક નથી. જે બહિરાત્મા તે અંતરાત્મા અને તે પરમાત્માનો આત્મા છે. ત્રણેમાં ફરક નથી. ફરક જોડેની ઉપાધિને છે. પાણીમાં ભળેલા રંગને ફરક હોવાથી તે પાણી જુદા રૂપે માલમ પડે છે. તેવી રીતે આ આત્મામાં સ્વરૂપથી કંઈ ફરક નથી. ફરક ફક્ત ઉપાધિને છે. ઉપાધિમાં ઊંધાચત્તા થનારા કેણ હેય? એનું જ નામ બહિરામા. નાટકમાં એકટર બને અને પોતાને પાદશાહ ગણે, રાજાને વેષ ભજવે છે અને પિતાને રાજા માને છે. તેવી રીતે આ જગતમાં કર્મ મેનેજરના હુકમ પ્રમાણે અનેક પ્રકારની ગતિમાં રખડીએ છીએ. એક ભવમાં અનેક વ્યવસ્થા ભેગવીએ છીએ. આપણે ઉપાધિને આત્માની મૂળ સ્થિતિમાં માની લઈએ તે આપણે બહિરાત્મા અને મિથ્યાવીઓ જ છીએ. સમ્યફીઓને બહિરાત્મપણું ન હોય. હવે વિચારે કે-તમે બહિરાત્મપણુથી કેટલા દૂર રહે છે? પિતે દુનિયાદારીની કોઈપણ ક્રિયામાં હુંપણની અસર કરી લે છે. તે વખતે અંતરાત્માપણું કયાં રહ્યું? આ બહિરાત્મપણું કહેવાય.
અંતરાતમા તત્ત્વત્રયીને બાધ આવવા ન દે. ચાહે જેવા સંગ હોય છતાં જેઓ પિતાના સ્વરૂપને છેડે
મૂળ સ્થિત વ્યવસ્થા આકારની ગતિ.