________________
૬૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
પડ્યા. પેલાએ દેખ્યું કે હવે શ્રેણિકના સીપાઈને આવવાના વખત થયા છે. મુડદુ' પડયું છે, શ્રેણિક સાંભળશે તેા આ વખતે મારી શી વલે થશે ? ત્યાં વિચાર આવ્યા કે એક જ રસ્તે બચુ' તેમ છું. મહારાજા શ્રેણિક એ શુદ્ધ સમ્યક્ત્વી છે, કોઈ દિવસ સાધુને આંગળી અડાડે નહિં. આંગળી અડાડેલી દેખે તે જીવતા પણ મૂકે નહિં અને સાધુને આંગળી અડકાડશે પણ નહિં. એમ ધારી તરત સાધુપણું લઈ લીધું. સાધુપણું સમજે કાણુ ?- શ્રેણિક સાધુપણાને સમજે પણ ત્રણ પૈસાના તરકડા ન સમજે. શ્રેણિક આવે નહિં ત્યાં સુધી મારો બચાવ નથી. તરકડો વેષ ખુંચવી લ્યે તેથી ખારણું બંધ કર્યું. સિપાઈ આ સેની સાની કરી બૂમ મારે છે. સાની અંદરથી ધર્મલાભ ખેાલે છે, પણ ખાલતા નથી. સેાની ધર્મલાભ આપે છે, સિપાઈએ કહે જવલા લાવ, સાની કહે ધર્મ લાભ, સિપાઈ એ કહે ટાઈમ જાય છે, સાની કહે ધર્માંલાભ, સિપાઈઓ કહે છે કે-શ્રેણિક ખખર લઈ લેશે, સેાની કહે ધર્મલાભ, સિપાઈએ કહે શ્રેણિક પાસે જઈને કહી દઈશું, સાની કહે ધમલાભ, દેખા ધ લાભના મહિમા કેવા છે ?
સાનીના દુ:ખગર્ભિત વૈરાગ્ય
સિપાઈ એ દેખ્યું કે અંદર ધર્મલાભ કહ્યા કરે છે. આપણા માલિક સાધુને વંદન કરે છે, તે વખતે ધર્મલાભ કહે છે. ઈને આ વાત નહીં કહેતાં પાતાના ઉપરી શ્રેણિકરાજા પાસે સીધા ગયા. કહ્યું કે-આવી રીતે અમે જવલા લેવા ગયા હતા. અમે તેને ઉઘાડવા કહ્યુ, જવલા આપ એમ કહ્યું, પણ તે તે ધર્મલાભ કહ્યા કરે છે. તરત ધ લાભના નિ માત્રથી શ્રેણિક પોતે ઉઠીને આવ્યા. સંભાવના માત્રમાં. માલમ તેા છે નહિં, પણ ધર્મલાભ શબ્દ સાધુ સિવાય ન ખેલે માટે શુ છે? બારણા તેાડવાના ઓર્ડર આપુ, પણ સાધુ માટે કઈ પણ થાય તે ક્ષમ્ય નથી. મગધદેશના માલિક સભાવના માત્રથી ઉઠીને જાતે આવ્યા. ખાલેા કહ્યું. સાની કહે ધ લાભ. કે-હું શ્રેણિકરાજા છું. પેલાએ બારણુ ખાલ્યુ. શું છે ? મેતારજનું મુડદું પડયું છે. જવલા પણ સાધુ ઉપર વહેમ આવ્યા. તેમણે નહિં માનવાથી મેં એમને મારી
શ્રેણિકે કહ્યુ
તપાસ્યું તેા જવલા માટે
ત્યાં પડ્યા છે.