________________
૭૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી:
જોરવાળા માણસમાં તેવી તાકાત હેાવાથી પચાવી શકે છે. તેવી રીતે સંજ્ઞીપણાના ક વગર મનન અને તદ્યેાગ પરિણમનશક્તિ આવતી નથી. સમ્યક્ત્વ આત્માને અને શ્રદ્દા પુદ્ગલને ગુણુ છે.
સંજ્ઞીપણાનું કમ હોય તા મનના પુદ્ગલા લઇને રણમાવી શકે છે. કમની સત્તા એવી રીતે જગા જગાપર માનવી પડે છે. આવી મન પણે મનન અને પરિણમાવવાની જે તાકાત એનું નામ મનપર્યાપ્ત અથવા મનનશક્તિ, પરીક્ષા એ તાકાતને ઓળખવાનું કામ, પરીક્ષા પછી કાય આખી જિંદગી કરી શકે, જેવા જીવ બીજા ભવથી અહિં ઉત્પન્ન થાય તેવા આ મનના પુદ્ગલેાને લઈને મનપણે પરિણમાવીને છેડી દ્યે છે, આ તાકાત મન:પર્યાપ્તિના પ્રભાવની છે. એનું નામ મન:પર્યાપ્ત. મન:પર્યાપ્ત થઈ હોય ત્યારે જ શ્રદ્ધારૂપી મનના પરિણામ થાય. જેમને મન:પર્યાપ્ત થઈ નથી તેમને મનની તાકાત નથી, તે પછી મનને ચાગ્ય પુદગલ લે કયાંથી ? મન ન હોય પછી શ્રદ્ધા હોય કયાંથી ? જીવાજીવાદિકની શ્રદ્ધા એનું નામ સમ્યક્ત્વ અને દેવાદિકની શ્રદ્ધાને જો સમ્યક્ત્વ કહીએ તેા સિદ્ધ મહારાજને મિથ્યાત્વી માનવા પડે. ચાહે તે ક્ષાાપમિક, જ્ઞાયિક, સાસ્વાદન-સમ્યક્ત્વવાળા હાય તે બધાને મિથ્યાત્વી માનવા પડે. તમે જીવાદિક કે દેવાદિકની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે. પણ જેમને મનઃપર્યાપ્ત નથી તેા નવતત્ત્વની શ્રદ્ધા કયાં અને દેવાદિકની શ્રદ્ધા રહેશે કયાં ? અત્યાર સુધી એ શબ્દ ખેલતા આવ્યા છીએ કે-નવતત્વની શ્રદ્ધા એ સમ્યકૃત્વ, સુદેવાદિકની શ્રદ્ધા એ સમ્યક્ત્વ. ત્યારે શું અમને અત્યાર સુધી શ્રદ્ધા હતી તે ખેાટી ? કેટલીક વખત કારણને કાર્ય તરીકે કહીએ છીએ. કેટલીક વખત કાને કારણ તરીકે કહીએ છીએ કારણને કાના દાખલા પહેલા વરસાદને આપ્યા પાણી વરસતું છતાં સાતુ વરસે છે એમ પૂર્વે કીધુ હતુ.. રિદ્ધિ-સમૃદ્ધિનુ કારણ હાવાથી તેને સાનુ કહીએ છીએ. તેવી રીતે શ્રદ્ધાને સમ્યક્ત્વ કહીએ છીએ. ખરેખર શ્રદ્ધા એ સમ્યક્ત્વ નથી. સમ્યકત્ત્વ એ આત્માના ગુણ છે અને શ્રદ્ધા એ પુદ્દગલના ગુણ છે. આત્મામાં સભ્યકૃત્વ ગુણ થયા હાય તે જીવાદિક નવતત્વ જરૂર માને, જીવાદિક તસિવાય બીજા તત્વને માને જ હિં. જે આત્મામાં સમ્યક્ત્વ ગુણ.