________________
૭૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણ
ન્દ્રિયાદિકે તેમાં સમકિતી થઈ જવાને ડર લાગે છે તેથી નથી કહેતા તેમ નથી. જેને મનને સંજોગ હોય તે આત્મા સમ્યક્ત્વવાળે હોય તે દેવાદિક જીવાદિકની શ્રદ્ધા જરૂર કરે તમે સમકિત તે એકેન્દ્રિયમાં માને છે તે તે અસંશી છે તે મનના જ સંગે સમ્યક્ત્વને શી રીતે લીધું ? સમ્યકત્વને પામનારે સંજ્ઞી પંચંદ્રિય સિવાય કઈ હોય જ નહિં. સમ્યક્ત્વ પામતે સંજ્ઞી પંચંદ્રિય જ હોય પણ સમ્યક્ત્વ પામ્યો હોય અને મરતી વખતે સમ્યક્ત્વ છોડવા માંડયું હોય અને કંઈક અસર રહી જાય એટલા પુરતું જ સમ્યક્ત્વ એકેન્દ્રિય પણામાં માને છે અને તે સમ્યફત્વ ફક્ત અંતમુહૂર્ત બલકે છે આવલીમાં વિદાય થાય છે.
આ ઉપરથી શાસ્ત્રકારોએ જીવાદિકની શ્રદ્ધા દેવાદિકની શ્રદ્ધા એનું નામ સમ્યફત્વ કહ્યું નથી. નવતત્વની શ્રદ્ધા દેવાદિતત્વની શ્રદ્ધા તે સમ્યક્ત્વ એ જગ જગો પર સાંભલીએ છીએ પણ શ્રદ્ધા શબ્દનો અર્થ ધ્યાનમાં આજદીન સુધીમાં લીધો નથી. જીવાદિક તત્વ દેવાદિ તત્વની શ્રદ્ધા કરાય જે વડે કરીને. શ્રદ્ધા કરવી તેનું નામ શ્રદ્ધા નથી, પણ શ્રદ્ધા કરાય જેનાથી, શબ્દની વ્યુત્પત્તિમાં જ શ્રદ્ધા કરાય જેનાથી તે જ સમ્યક્ત્વ. શ્રદ્ધા, સમકત માનીએ તે મનના પુગેલો તે સમકિત થાય. જેનાથી શ્રદ્ધા કરાય, જેના વડે શ્રદ્ધા કરાય તેનું નામ સમ્યકત્વ. શ્રદ્ધામાં તમે ખાંચે ઘા. આંધળો ન દેખે તેથી દેખનારને વાંક ન કાઢે. પણ કઈ દારૂડી, આંધળો હોય તે પિતે આંધળાને ન સૂઝયું તેથી દેખનારને વાંક કાઢે છે. હું તે આંધળો પણ તું તે દેખતો. હતા ને? મારા આવવા જવાના રસ્તામાં વચ્ચે મેલ્યું તે વાંક તારે કે મારે તેવી રીતે એક પદાર્થને દેખીએ સમજીયે નહિ અને સાંભનવામાં આવે ત્યારે ચમકીએ. જે કર્મગ્રંથ મૂળ પણ જાણતા હશે કેજીવાદિક પદાર્થની શ્રદ્ધા કરાય જે વડે કરીને તેનું નામ સમ્યક્ત્વ Rાં સારુ ત સ વરૂirzazમેર્યું તેને માટે એ ગાથા વિચારવી. જીવ અજીવ આદિ નવતત્વ જે વડે કરીને શ્રદ્ધા કરાય તેનું નામ જ સમ્યક્ત્વ. શ્રદ્ધા એ સમ્યક્ત્વ ? કર્મગ્રંથકારે જણાવ્યું એટલું જ નહિ પણ તત્કાર્થકાર શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજે તરવાર્થત્રઢ સભ્યનમ્ એમ બેલ્યા હતે તે બે માત્રા બચી જતું. બે માત્રા બચે તો ગ્રંથíના.