________________
૬૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણ
આ બેલનારા ધર્મ પ્રત્યે આંખની શરમ વગરના ખરા કે નહિં? ચાહે જેવી ભીડમાં આબરૂ પ્રત્યે શરમવાળાને નાણું દેવા પડે છે. તમે ઘરમને અંગે આંખની શરમવાળા પણ નથી. ઉપાધિ આગળ કરી ધરમને ધક્કો મારે છે. શ્રેણિક ઉપાધિ આગળ ધરે તે સ્વપ્નમાં પણ ધરમ કરી શકત નહીં. એ સમજતા હતા કે-ધૂળ સાટે આ સોનું કોણ ન
ત્યે? તો તેને અંગે અથવા ધરમની કિંમત સમજ્યા કયારે કહેવાય? વગર આપત્તિએ વગર સંકટે ધરમ થાય તે કરવા તૈયાર, આપત્તિસંકટ અને ઉપાધિ આવી તે ધક્કો દઈએ છીએ. ધરમની કિંમત કઈ સમજ્યા છે? ઉપાધિ એ પેટને છોકરે અને ધરમ એ શોક્યને
કરે છે. ધરમને શેષના ઓરમાન છોકરાની સ્થિતિમાં રાખે છે. શેષને છેક એટલે દુનિયાદારીથી વિવાહાદિ પાલનાદિ કરવું પડે પણ પ્રસંગ ન આવે ત્યાં સુધી, પ્રસંગે શેક્યના ઓરમાન કરાને સેટીઓ પડે. એવી રીતે ધરમના કામ કરીએ છીએ, પણ પ્રસંગ ઉભે થાય તે ધક્કો કોને મારીએ છીએ. તાવ આવ્યો હોય તે સામાયિક નહીં થાય, શળીએ ચઢતા પણ અપરાધને અપરાધ ન ગણે અને પશ્ચાતાપ ન કરે તેવાને કે ગણવો? મરતા મેં ખોટું કર્યું -એમ પસ્તાવો ન કરનાર મનુષ્ય કે હેવાન કહેવાય ? આપણે કરમની સજાને ભેગવીએ છીએ. ધરમ ગુન્હા અંગે કયું પરિણામ આવ્યું. તે વખતે પણ કરમને ખરાબ અને ધરમને સારે ગણવા તયાર થયા નથી. ઉપાધિના એઠા નીચે ધરમને ધક્કો મારવાવાળા વિચાર, શ્રેણિક તેવા ન હતા, તેથી ત્રણેકાળ ભગવાનનું પૂજન કરતા હતા. પ્રતિમા તે ભગવાન ન હોય ત્યારે અને ભગવાન વિદ્યમાન છતાં ત્રણેકાળ પ્રતિમાનું પૂજન તે શ્રેણિક કરે છે. ભગવાનના વિદ્યમાનપણમાં મૂર્તિ ન માને તે બાર પર્ષદા બેસી ન શકે. ચારે બાજુના ખૂણામાં ત્રણ ત્રણ પર્ષદા બેસે, એટલે બાર પર્ષદા થાય. ભગવાન પૂર્વ દિશામાં બેસે છે તે નૈઋત્ય વાયવ્ય વિગેરે ખૂણામાં બેસનારની શી વલે? કારણ પૂર્વાભિમુખે ભગવાન છે.
ઈશાન ખૂણાવાળા અને અગ્નિ ખૂણાવાળા દેવ-દેવીઓ ભગવાનની સામાં આવી શકે ? કારણે ત્યાં તે ભગવાન નથી પણ મૂર્તિ છે એમ સમજેને? ભગવાન અને ભગવાનની મૂર્તિને ફરક નહીં માનવાને લીધે