________________
પ્રવચન ૧૦૦ મું.
[ ૬૭
જાય છે. હસતા રોતાં જનાર કંઈક વધે. જે આ કલ્યાણનું સ્થાન છે તે પૂર્વના સંસ્કારથી આવે તો તે તૈયાર થવાનું સ્થાન છે.
શ્રેણિકની અંતરાતમસ્થિતિ મેતારક મુનિની હત્યા કરનારે લીધેલ વેષ કેવળ મતથી બચવા માટે જ. આ જગપર સનીને છોડી દીધે, તેમાં શ્રેણિકને કેટલું ખમવું પડયું ? રાજ્યનીતિ પ્રમાણે તે પ્રાણ સાટે પ્રાણ પિતાની છોકરી આ વખતે શ્રેણિકને કેવા મેણું ટોણ આપે ? કુટુંબીએ એને ધરમશેલે ગણે કે બીજું કંઈ ? આવા ધર્મ-ઢાંગી સોનીને મુનિ ગણવા બાળજી તયાર નહિં થાય, કારણ શિક્ષાથી છટકવાને રોતો કર્યો છે. સાધુ વેષધારી ઢાંગીને છોડી દઈ કુટુંબના નેહપર કૂચડે ફેર. સમકિતી જીવ ધર્મના અંશને અંગે દુનીયાની, રાજ્યનીતિની, કુટુંબની, છેડીની દરકાર ન કરે. એ સ્થિતિ ક્યારે આવે ? જો કે ઢોંગીને ચલાવી નથી લીધે. જે સાધુપણું છોડયું તે કડાઈમાં તળી નાખીશ. જેને સમ્યક્ત્વ હોય તે કુટુંબના સ્નેહ રાજ્યનીતિ બધાને ભોગ આપે. અઠ્ઠમને પારણે ખાવા બેઠેલે ઝવેરાતની પોટલી ઉપર બરાબર ધ્યાન આપે છે ખાવામાં રાએ મા છતાં પોટલી પરથી ધ્યાન ન ખસે, તેવી રીતે ચાર પાંચ ગુણસ્થાનકવાળો પરિગ્રહ-આરંભમાં ખરડાએલો છતાં દેવાદિ તરફ મેતીની પિટલી જે રંગ છે. વસ્તુતઃ સમીતિ અંતરાત્મા હવા જોઈએ. આત્માને પૂછી લે કે ભલે ખાઉકણ બન્યા હો પણ મોતીની પિટલી પેઠે ધર્માદિને પ્રેમ કઈ દશાને છે? એ પ્રેમ ક્યારે જાગે? મેતીની કિંમત સમજે ત્યારે. ઝવેરીના છોકરાને પોટલી વેરાઈ જાય તે તેને કિંમત નથી. પણ જે તેની કિંમત ગણતા હોય તે ધર્મ તરફ દુર્લક્ષ્ય કરે જ નહિ. જો આપણે આત્મા અંતરાત્મા થયેલ હોય તે વાક્ચાતુરીમાં તન્મય નહીં થતા વસ્તસ્વરૂપને સમજનારા થાવ. તમારા હૃદયમાં પ્રભુવચન જગ્યા નથી માત્ર વકીલ તરીકે બેલે છે કે અસીલ તરીકે બેલો, છો ? અસીલ જોખમ ગણીને બોલે છે, આ નાટક સરખું કુટુંબ વિગેરે વિગેરે બધું બેલે છે, પણ અસીલ તરીકે બેલતા નથી અને જે સાધુઓ સદાચાર-પ્રવૃત્તિવાળા હોય તે તે સાધુવેષ વડાય નહિં. કારણ અસલની અવસ્થામાં છે. આ આત્મા જે શબ્દ બોલે છે તે