________________
પ્રવચન ૧૦૦ મું
દેવાનંદાએ દીક્ષા લીધી એ પણ મેહગર્ભિત, જેમને બેરનું દીંટ માલમ નથી. તે બોરની વાત શી રીતે કરે છે?
મહગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય? જેમને હગર્ભિત કોને કહેવાય તે ખબર નથી ને મહગર્ભિત કહી દે, જેને શુદ્ધ દેવાદિની પ્રતીતિ ન હોય, જેમને જીવાજીવાદિકની ઉલટી શ્રદ્ધા હોય તેવા વૈરાગ્ય પામે તે હગર્ભિત-મિથ્યાષ્ટિઓ. મિથ્યાત્વમાં રહેલા મિથ્યાત્વના શાસ્ત્રોથી જે વૈરાગ્ય પામે તે બધા મેહગર્ભિત જેને સાચી શ્રદ્ધા થએલી નથી, ખોટા શાથી દુનીયાના રંગરાગથી મન ઉડી જાય, તેમને વૈરાગ્ય તે મહગર્ભિત. જ્ઞાનગર્ભિત કહેતાં છાતીએ ધક્કો વાગે છે, એવી દશા તમારી છે. કાગડાને રામ બેલતા જેટલી મુશ્કેલી ન પડે તેટલી મુશ્કેલી તમને જ્ઞાનગર્ભિત શબ્દ બોલતા પડે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહે કેને તે તમે સમજ્યા નથી. જ્ઞાનગર્ભિત શબ્દ જેને જીવ અને કમ આ બેની શ્રદ્ધા છે. જેમને
ખ્યાલમાં છે કે કમથી આ જીવ બંધાએલ છે. સંસાર કર્મનું કારણ છે અને કરમે કરીને આ જીવ બંધાએલો છે, માટે છૂટું તે મારા કરમ થતા અને થએલા છૂટે. આટલી ભાવનાથી જે સંસાર તરફ ઘૂણાની નજરથી જુએ એ જ્ઞાનગર્ભિત. આજ કાલ જે સાધુ થાય છે તે જીવ કર્મ અને કર્મ રોકવાનું, કમ તેડવાનું નહીં સમજતા હોય તેમ તમે માનવાને તૈયાર છે ? જો તેમ નથી તો તે બધાને ખચિત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે.
આઠ-દશ વરસના બાળકે દીક્ષામાં શું સમજે ?
હવે કોઈ કહે છે કે-૭-૮-૯-૧૦-૧૧-૧૨-વર્ષની ઊંમરના જીવો જીવ ને કર્મ, કર્મનું રોકવું ને ગુટવું એ નાના છોકરા સમજે શું? આ સવાલ કરતાં કેસરનું તિલક વગરના હે તે અમારે વિચારવાનું નથી, પણ સવાલ કરનારા તિલકવાળા છે તે સમજે કે તમારૂં બચ્ચું ૩–૪–વરસનું હોય તે કીડી પર થપ્પડ મારે છે? કેમ નથી મારતું ? બીજે પાડોશી કણબી હોય તે મારતે હેય તે તમારે છોકરે શું બેલે છે? અરે પાપ લાગે, દુઃખી થઈએ, એ નથી સમજતે તો કયાંથી