________________
૫૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
અધિકારી છુ. આ કર્માંરાજા જે હુકમ કરે તે ભજવવાના છું. જેમ મેનેજરે જે રીતિએ પાટ નક્કી કર્યા હોય તે રીતે એકટરે ભજવવા જ જોઈ એ. એવી રીતે મારા મેનેજર કર્યું. તેણે પાના જે વેષ ભજવવાનું નક્કી કર્યુ. હાય તેવા વેષા આ આત્મા ભજવે છે. ખરેખર સંસાર–રગભૂમિ પર આત્મા નાટક ભજવનાર એકટર છે અને એકટરપણાનુ` કા` ક રૂપ મેનેજરના હાથમાં છે. મહારાણા પ્રતાપના પાત્રને આખું રાજ્ય ગુમાવે તેા કાળજામાં લગીર પણ ડાઘ ન હાય, આખા કિલ્લા સર કરે તેા એક રૂવાડે આનંદ પણ ન થાય. માત્ર મેનેજરના હુકમ પ્રમાણે પા ભજવ્યા કરે છે. મારાથી હુકમ અહાર કંઈ પણ થઈ ન શકે. નાટકીયા પાર્ટમાં આવે ત્યારે હસવાનુ રાવાનું નક્કી કર્યું' હોય ત્યાં હસવુ` રડવુ' જ પડે. તાલી થપ્પડ વિગેરે કહ્યા પ્રમાણે કરવું જ પડે દુનિયાને આખા વેષ ભજવી અતાવે, દુનિયા ન જાણે કે મેનેજર કરાવે છે. એકટર પાતે જ કરે છે એમ જ લાગે. જેએ કમ સિદ્ધાંતને માનનારા નથી, તે એમ જાણે છે કે હું જ કરૂ છું. નાટકની રીતિને સમજનારે એકટર આ ભજવે છે તે ચાલાકી મેનેજરની છે એમ માને છે. એવી રીતે અહીં તમે એકલા નાટક દેખનારા સરખા તમાસગીર સમજતા હૈ। તે તમારે પણ એટલું સમજવુ જોઈએ કે-જગતમાં જે બને છે તે આપણે એકટર તરીકે બનાવીએ છીએ. મેનેજર બધું ગાઠવે છે. કમ-મેનેજરની આજ્ઞા પ્રમાણે નાટક કરતાં પણ તમે સાવચેત રહે છે, તેા હું પણ કમ–મેનેજરના એકટર છું. આ પણ બધા કર્માં મેનેજરના એકટર છે. શાસ્ત્રકાર ભવનાટક શબ્દ કહે છે તે કેટલી ઢીવરષ્ટિથી કહે છે. ભવનાટક તરીકે જન્મ ભાસે તેમને જુદી જુદી પ્રવૃત્તિ છતાં કઈક ઉપદેશ કહી શકાય. એ કાણુ હોય ? અંતરાત્મા સમકિત થઈ પેાતે એકટર બન્યા છે, કને મેનેજર માને તે જ આખા સંસારને નાટક માને. આપણે હર્ષના વખતમાં, શેના વખતમાં અગર સુખ-દુઃખના વખતમાં અનુકૂળ કે પ્રતિકૂળ વખતમાં આપણે ભવનાટકીયા તરીકે આત્મા વેઢાતા નથી. નાટકીયાના આત્મા કુશ્કાના રોટલામાં પણ દુઃખ વેદે નહિં, તેવી રીતે આ આત્મા ચક્રવર્તિ હોય કે નારકીના દુઃખ ભોગવતા હોય તે પણ