________________
પર ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી કર્મનિર્જરા સિવાય બીજું યેય ન રાખે.
આથી તીર્થકરાદિને માનીએ અને પદ્ગલિક માટે કરવા માંડયું એટલે આપણે જુદી વાટે ચડી ગયા. પગલિક ઈચ્છાની વાટે ચડી ગયા તે કલ્યાણ કયાં મેળવવું? એ જ તીર્થકરની પૂજા કરતા અભિમાન, કેધ. ઈષ્યમાં ચાલ્યા જઈએ છીએ તે વીતરાગની વાટ ભૂલી જઈએ છીએ. તમે ચિત્યવંદન કરવા બેઠા, સ્તુતિ બેલવા બેઠા તે વખતે પ્રશંસા કરે તે વખતે કુલાઈ જઈએ છીએ. છગનભાઈનું બનાવેલું સ્તવન સારું હેય ને પિતાનું બનાવેલું ન કહેવાયું કે એ જ દાનત રહે કે કયારે ખસેડું. સ્તુતિમાં તમને આદેશ ન મળે અને સરકારને મળ્યું હોય તે મહારાજ અવસર ઉચિત જાણે કે સમજે નહિ, તરત બોલવા માંડીએ કે અણસમજુ-વિવેક વગરના. વાટ ચૂકાઈ. બીજાનું સ્તવન કહેવાઈ ગયું, તારું ન કહેવાયું પણ સ્તવન શા માટે કર્યું હતું ? તારી સ્તુતિ માટે કે તીર્થકરની સ્તુતિ માટે? પિતાના સ્તવન કહેવડાવવા માટે તીર્થકરના સ્તવનેને અંગે નિષેધ કરી દે છે. આ શું કરે છે? વાટ ભૂલ છો. ભગવાનની સડક ઉપર ઘણી સડક ફંટાએલી છે. સડક ફરી ગઈ તો આત્માનો ઘાણ નીકળી જશે. એ પાટીયાના અક્ષરો પર ધ્યાન આપજે. પાટીયામાં શું લખ્યું છે? કમને ક્ષય પશમ કે ઉપશમ થાય તે ધ્યેયથી ત્વરાથી ચાલે. બીજાએ નિષ્કામ નિઃસંગ અનુષ્ઠાન કહે છે, પણ તમે તે બધા અનુષ્ઠાન માટે એક જ ધ્યેય રાખેલું છે.
જ્યાં સાધુના અનુષ્ઠાન તપસ્યાનું વર્ણન ચાલ્યું ત્યાં પણ કર્મના ક્ષય ઉપશમ અને ક્ષયે પશમનું ધ્યેય રાખવા જણાવ્યું છે. આ લેકને માટે તપ આચાર અગર તે શુભકિયાઓ પરલેક માટે પણ ન કરો. કીર્તિ પ્રશંસા ઈત્યાદિક માટે પણ તપસ્યા આચાર ન કરે. કમનિર્જરા આ એક જ વસ્તુ તમે ધારણ કરો અને મેક્ષમાર્ગમાં જવાય, આટલા માટે. શબ્દ પાટીયામાં છે તે વાંચે, કર્મનિર્જરા સિવાય બીજું કંઈપણ તમેન તપાસે. શુદ્ધ ગુરુને અંગે શુદ્ધ ઘર્મને અંગે એ લક્ષ્ય કયારે રહે? કર્મક્ષયની બુદ્ધિએ આરાધવા, એ જ્યારે રહે? જ્યારે આત્મામાં તમે દેવ, ગુરુ, ધર્મની આરાધનનું ફળ ઉત્પન્ન થનારું, ટકનારું અને વધનારૂં યાવચંદ્રદિવાકર સુધીનું ફળ માનો તે કર્મ ક્ષયના દયેયથી