________________
પ્રવચન ૯૮ મું
[ ૩૯
કહેવા છે. ભરત ગૃહલિંગે સિદ્ધ નથી. તમારે પાતાને આ વાત કબૂલ કરવી પડશે. કેમ ? ઈન્દ્ર આવ્યા, વંદના ન કરી, કહ્યું કે આપ સાધુપણું ચે-વેષ સ્વીકારે એટલે વંદન કરૂં. હજારા વરસ ભરતજી સાધુપણામાં વિચરીને મોક્ષે ગયા છે. ત્યારે શું નવતત્ત્વ ખાટા ?
‘વધવિયિ
નૈમિ’અન્યલિગમાં માક્ષે ગએલા તમે કથા ગણ્યા છે કહે। વલ્કલચીરીએ સાધુપણું લીધુ છે. વલ્કલચીરી સાધુપણા સિવાય મેક્ષે ગયા નથી, તમારા બે દાખલા અત્યારે ખાટા ઠરી જાય છે. ભરત મહારાજા વલ્કલચીરી સ્વલિંગે જ માક્ષે ગયા છે, તેા ભેદ કરવાનું કારણ શું ? પંદર ભેદ જુદા શા માટે ? જિન, અજિન–સિદ્ધમાં અને ભેદ આવી જશે. વસ્તુસ્વરૂપ વિસ્તારથી જણાવવા માટે પંદર ભેદ કહ્યા છે. સ્વલિંગ, ગૃહિલિંગ, અન્યલિંગ સિદ્ધ એમ ત્રણ ભેદ કેમ કર્યા ? આ શંકાને સ્થાન છે. હું કહું છું. કે આ ત્યાગના સાધનથી જ મેાક્ષના પરવાના છે તે વાત અહીં ચાલે છે. તમે નવતત્ત્વના ભેદ કહેા છે, સિદ્ધના ભેદ કહેા છેા, કેવળજ્ઞાનના ભેદ નથી કહેતા. તેમાં ભરત વલ્કલચીરીના દાખલા આગળ કર્યા તે અને ખાટા દાખલા છે. સ્વલિંગના પાણુ તરીકે આ વાત હોવા છતાં જૂઠી તરીકે નવતત્ત્વકારે કેમ જાહેર કરી ? ગમે તેમ હાય પણ હવે કરવું શું ? નવતત્ત્વને જાણનારા એ જ સમજે છે અને એ જ ભણ્યા છીએ એ જ લખવુ જોઈએ. કારણ ? શ્રી ઋષભદેવ ભગવાનથી ઠેઠ મહાવીર ભગવાન સુધીમાં એક પણ પાઘડીવાળા ગૃહસ્થલિંગે માક્ષે ગયા નથી. એક પણ ગેરૂ ભગવાં વસ્ત્રવાળા કે કફનીવાળા માક્ષે ગયા નથી. તેા દાખલેા કાના દેવા ? જે પાઘડી-ટોપીમાં માક્ષે ગયે! હાય, ભગવા વસ્ત્રની કફની કે વિદડીમાં માક્ષે ગયા હૈાય એવા એક પણ દાખલેા ન મળ્યા, ત્યારે ઉપચારના દાખલા મૂકવો. તમે કહા છે કે ન મામા કરતાં કાણા મામા શુ ખાટા ? કેટલાક કાણા મામા કહે છે તે ખાટુ છે. અર્થાત્ માસાળમાં મામા કાઈ ન હોય. દાદાને એકલી છેાકરી જ હાય, હવે આપણે મામા કાને કહેવાના ? તેથી પાડાશી જ