________________
પ્રવચન ૯૯ મુ
[ ૪૭ વીવાળા એવા આત્મા જેની સમજમાં આવે તે અનંતજ્ઞાન દર્શન વીતરાગતા અનંતવીય-સુખપણાને પામે, પછી ખીજે ષ્ટિ કરે શાના ? વટેમાર્ગુ અંતઃકરણથી સીધી સડક પર જ ચડી જાય. તેવી રીતે આ આત્મા એ જ રસ્તા દેખે. બીજા હારા ઉપાય કરે તે પણ બીજે રસ્તે જાય નહિં. ભૂલેલા મુસાફરને ગામનું પાટીયું મળ્યા પછી બીજે રસ્તે કાઈ લઈ જાય તે સહેજે જાય ખરા ? જેમ મુસાફર પાતે રસ્તા જાણે દેખે પછી એને લાકડી મારે તે પણ ખીજે વાઢે ચડવા તૈયાર ન થાય તેવી રીતે આ જીવ આત્માનું જ્ઞાનાદિ સ્વરૂપ પ્રગટ થવાના રસ્તા દેખે પછી લાકડીએ મારે તે પણ બીજા રસ્તે ઉતરે નહિં. પાટીયેએમાં જ્ઞાન ન હતું, પગ ખેંચનાર ન હતુ. પણ ઈસારા આપનાર હતું તેવી રીતે અરિહંતદેવ, શુદ્ધગુરુ, શાસ્ત્રમાં કહેલા આજ્ઞાધ એ ત્રણે માત્ર ઇસારારૂપ છે. જે ઈસારા સમજ્યા છે તે પ્રાણી ખીજી વાતે વળગે નહિં. વળગવાનું આપણને છે. તેવી રીતે સમ્યક્ત્વ ચીજ શી ? આત્માના પરિણામની શુદ્ધિ. આત્મા જો ક ને! ક્ષચાપશમ કરી ક્ષય કે ઉપશમ કરીને તે નિર્મળ થયા હોય તેા. ભણેલા દેખતા મુસાફર પેાતાના ગામનું પાટીયુ' વાંચે ત્યાં જ ચાલવા માંડે. તેવી રીતે આ આત્મા યાપશમાદિકથી નિળ થયા હૈાય ત્યાં પોતાના મેાક્ષમાગ - રૂપ ગામના પાટીયા દેખે કે તરત વળી જાય.
લેાકેાત્તર મિથ્યાત્વ કોને કહેવાય?
જ્યાં શહેરની પાસે આવીએ ત્યાં તે સડકાના પાર નથી. ગફ લત થાય તા ક્યાંના ક્યાં ચડી જવાય. અહિં અરિહંત સુધી પહોંચ્યા, પણ સડક ચૂકયા તા ચક્કરમાં પડ્યા. અરિહંત મહારાજને આપણે સમ્યક્ત્વની શુદ્ધિ માટે આરાધવાના. એ જગેા પર બીજી રીતે આરાધીએ તેા સડક ચૂક્યા એમ સમજવુ. આ ભગવાનની સેવા કરવા માંડી ત્યારથી સંસારમાં મેાજમજાહ છે. આ ભળતી સડક આવી ગઈ. મૂળ સડક છેાડી શુદ્ધ દેવાદિકને શુદ્ધદેવાદિ માનવાવાળા છતાં તે પૌલિક ઈચ્છાથી માને તેા જૈનનું મિથ્યાત્વ અગર લેાકેાત્તર મિથ્યાત્વ. કુદેવને દેવ માને તેા અન્ય ધર્મીનું મિથ્યાત્વ. પણ સુદેવને સુદેવ તરીકે માને પણ શા માટે માને છે? ધના રામા માટે માને ત્યારે તે જૈનનુ