________________
૩૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણ રીતે પોષવા માંગે ? ઘેર રહ્યા જ્યાં મેલે નથી જવાતું પણ મહાનુભાવ! એ અમે નાકબૂલ નથી કરતાં. ઘેર રહ્યા કલ્યાણ છે, મક્ષ છે, પણ કેને? ઘરને, કુટુંબને, કબીલાને આ બધાને હળાહળ ઝેર ગણે તેને. કેઈપણ જગે પર ઘર-કુટુંબને, બાયડીને, ધન-માલ મિલકતને સારા ગણે અને તેમાં કઈને કેવળજ્ઞાન થયું હોય, મેક્ષ મજે હોય તે દાખલે લાવજે. કહે અંદર લેહીવિકાર સુધે છતાં બહારના ભીંગડા વખત આવે જ ઉખડે. લેહી સુધર્યું એટલા માત્રમાં ભીંગડા ઉખડી જાય નહિં. ભીંગડા-લેહી સુધારનાર નથી. લેહી. સુધારનાર દવા છે. ભીંગડા તે વિકારના જ છે. માત્ર લેહી સુધરી ગયું એટલે ભીંગડા જવાની જ વાર છે. એવી રીતે અવિરતિમાં રાચ્યા-માચ્યા રહે, આરંભાદિકમાં આસક્ત થાય તેવાને કેવળજ્ઞાન ન થાય. તમારે તે એ ગુમડાનું મેટું છે એટલે હેરાનગતિ છે. બાયડી-બેકરા વિગેરે તમારે ગુમડાં છે. તેનું પિષણ કરવા તમે ભરતના કેવળજ્ઞાનને આગળ કરે છે. ભરત મહારાજે ત્યાગબુદ્ધિ કરી. તેથી કેવળજ્ઞાન થયું કે છ ખંડને લીધે કેવળજ્ઞાન થયું ? કેવળજ્ઞાન, પછી પણ ત્યાગબુદ્ધિની પહેલી જરૂર છે. કેવળજ્ઞાન થયા પછી પણ આ લિંગ લેવું પડયું. કહું છું તે તરફ ધ્યાન દેજે. આ રજોહરણ એટલે કેવળ ઊનને એ ન સમજશે, પણ તે ત્યાગના તન્મયપણની નિશાની છે. તે ત્યાગ સિવાય કે મેક્ષે જ નથી.
ગ્રહી કે અન્ય લિગે કે મેક્ષે ગયા છે ? : - આ જગ પર તમે કદાચ પ્રશ્ન કરી શકશે કે આ વાત અમે નહિં માનીએ. કારણ કે ગૃહિલિગે, અન્ય લિગે સિદ્ધ આ બે ભેદે આબાલ-વૃદ્ધ બધા જાણે છે. જે આ રજોહરણ એ સિદ્ધિને પરવાને હોય તે અન્યલિંગે અને ગૃહીલિંગે સિદ્ધ આ બે ભેદે મનાય જ નહિં. હવે જે વાક્ય કહું તેથી ભડકશે નહિં. આ બે ભેદો ઉપચારથી છે, સત્ય તરીકે જ નથી. ચમકશે નહિં. તમે નિફિઝિસિદ્ધ મહો. ગૃહસ્થલિંગે સિદ્ધ ભરત મહારાજને ગયા. સિદ્ધ થયા સાધુપણામાં કે ગૃહસ્થપણામાં? ભરત મહારાજા કેટલાએ વરસો સુધી સાધુપણું લઈને વિચર્યા છે. કહો સાચું શું અને હું શું? તમારે ગિહિલિંગે સિદ્ધ