________________
પ્રવચન ૯૯ મું.
[ ૪૩
.
પિયર મોકલી દેવા જેવી છે. એવા વિચાર સાથે તાકાતદાર દરદી હોય તે દણ રેવા બેસે જ નહિ. ખરે સમકિતિ ધર્મિષ્ટ જીવ વીરપ્રભુના વચનને જે અંગીકાર કરે તે કઈ દિશાએ? પિતાની ભારેકર્મીપ દરદીપણાની ભયંકર દશા વિચારો. શાસ્ત્રોમાં વિદ્યને દાખલે દીધો, જેમ રેગી વૈદ્યનું વચન સ્વીકારે તેમ ધર્મિષ્ઠોએ વિરપ્રભુનું વચન અંગીકાર કરવું. ભગવાનના વચનથી લગીર પણ આડાઅવળું થાય તે તેનું નામ અધમ અને તે અધર્મવાળો અધમીં. તેથી પહેલા ચાર શ્રાવકે પોતાનું અધર્મીપણું કેવી રીતે જણાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૯૯ મું સંવત ૧૯૮૮ ભાદરવા સુદી ૧૫ બુધવાર, મુંબઈ બંદર
સવ
૧૯૮૮ ભાદરવા
વીર્યંતરાયને ક્ષયોપશમ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા જણાવે છે કે-ધમ એ કઈ બહારની ચીજ નથી. શુદ્ધ દેવાદિક સમ્યક્ત્વને અંગે જરૂરી ગણાય છે, છતાં શુદ્ધ દેવાદિક એ આપણું સમકિત નથી. જે શુદ્ધ દેવાદિ એ જ સમ્યફત્વ હોય તે આખું જગત સમ્યકત્વવાળું થઈ જાય. પિતાને મળતા હોય અગર વિરોધી હોય તે બધામાં સમાન ભાવ રાખે તે ગુરુ. જેની કારુણ્ય ભાવના કલ્પાંતે પણ ચલાયમાન થાય નહિં, નહિતર સમજવું કે ગુરુપણાના પદથી ખસી ગએલો છે.
બેબી ને સાધુ કેણ તે ઓળખી ન શકો. બેબી ને સાધુનું દષ્ટાંત સાંભળીએ. દેવતા કહે છે કે હું તે વખતે