________________
પ્રવચન ૯૮ મુ.
[ ૩૩
ગણનારા મૂખ જ ગણાય છે. તેા તત્ત્વ-અતત્ત્વ બન્નેને સરખા ગણે, જે આશ્રવસંવરને સરખા ગણે, બંધ-નિર્જરાને સરખા ગણે, તેવા તે અધમ ગણાય કે સારા ગણાય ? કા સત્ય અને જૂઠ અન્નેને સરખા ગણનારા તેને સારે। કહી શકાય જ નહિં. જેને આજે મધ્યસ્થ કહે છે તેમને માટે કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય સૂરિજી મ. શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરતાં જણાવે છે કે જે મિથ્યાત્વી સુદેવાહિકને માનનારા નથી અથવા દેવાદિષ્ઠને કુદેવદિ તરીકે માને છે તે મિથ્યાત્વીને જે વાડે! એ વાડામાંથી આ લેાકેા બહાર નીકળ્યા જ નથી. કયા લેાકેા ? મધ્યસ્થ લાકા કે જેએ જગતમાં મધ્યસ્થપણાની છાપ પાડે છે, જેમકે આપણે તે એના પક્ષકાર નથી અને આના પણ પક્ષકાર નથી. આના વિરાધી નથી અને એનાએ વિરાખી નથી. આવુ કહીને જે મધ્યસ્થપણું જાહેર કરનારા નિદ્ધિ હોય તેા કદાચ એમ કહી શકીએ કે એની દાનત તેા અપરાધ કરવાની નથી પણ અજ્ઞાનતાના અપરાધ છે, પણ તમારે ત્યાં આઠ વરસનુ છેાકર્ જતિસવેગીમાં કક સમજે નહિં. જતિ આવે તે પણ મહારાજ અને સવેગી આવે તેા પણ મહારાજ, આમાં અપરાધ કાનેા ? એની અજ્ઞાનતાના છે. એ ત્યાગી-ભાગીનું સ્વરૂપ સમજી શકતા નથી, પણ આ તા કહે છે કે જો અજ્ઞાનતાને લીધે બન્નેમાં ન સમજે તે તેમાં અપરાધ અજ્ઞાનતાના છે. તેથી સમકિત તેા નહીં જ પણ દાનત તેમાં ખરાબ ન ગણાય. જે પાતે ફાંકા રાખે ઝવેરીને અને અમે સમજી છીએ, અણુસમજી નથી. ડાહ્યા છીએ, ગાંડા નથી. આવું કહેનારાઓ છતાં મણીની અને કાચની બન્નેની કિંમત સરખી કરવાવાળા. જેમ આંધળેા ન દેખે તેથી એમ કહી શકે કે મને કઈ માલમ પડતી નથી. એમાં એની આંખની ખામી એ અપરાધ છે. પણ જે કહે કે હું ઝવેરી ને અન્નેને સરખા દેખનારા,
સમ્યક્ત્વનું છેગુ
જે કહે કે હું ઝવેરી અને દેખનારા બન્ને છું, પણુ દેખવાના પ્રસંગે મણીની અને કાચની એક સરખી લાખની કિંમત કરે. જે