________________
૩૨ ]
શ્રી આમોદ્ધારક-પ્રવચન-શ્રેણી કરીને કરવાનું શું? આ સાચો ને આ ટે. એટલે રાગ-દ્વેષ. એના કરતાં રાગ-દ્વેષ કરવા નહિં. આપણે તે એ પણ ઠીક અને આ પણ ઠીક. પાછા ગણાવે શું ? સાચાવાળા પક્ષપાતી એટલે આ તે દ્વેષી. જે સત્યની પરીક્ષા કરી સત્ય ગ્રહણ કરે, જૂઠને છેડે, તેનું નામ રાગી-દેવી. પોતે સાચા-જૂઠાને પરીક્ષા કર્યા વગર સરખામાં ભે એટલે ગુણવાળા મધ્યસ્થ નામધારી અગર તટસ્થ હોય તે પણ પ્રસંગે પૂછાય તે પણ જવાબ આપવામાં ડચકા ખાય. એક જગો પર તેમને પૂછાય કે જિનેશ્વરને દેવ અને હરિહરાદિકને દેવ માનવા તેમાં નિર્ણય કર્યો છે? તમને રાગ-દ્વેષ લાગે કે નહિ ? હવે જાનવરની સ્થિતિના પ્રશ્નોમાં લઊં. મૂત્ર પીવાલાયક નહિં અને પાણી પીવાલાયક છે તે જાનવર પણ જાણે છે. મનુષ્યપણામાં જેના વિવેકનું મીંડું વળે તે જાનવરથી પણ ગયે.
તટસ્થ–મધ્યસ્થીને શામાં ગણવાં? અનાજ હેાયે તોયે ? અને છાણ હોય તોયે શું? અનાજ ખાવાલાયક, છાણ ખાવાલાયક નહીં. એ રાગ-દ્વેષ તમારે શું ? તમારે તો હવે એ રાખવું પડશે કે પાણી કે મૂતર, છાણ કે અનાજ જે મળે તે ખવાય. પાણી–મૂતર અને પીએ તેને તમે ગુણવાન ગણે ને? તમે વહેચણ કરનારને વિવેકરહિત, સાચું ગ્રહણ કરે તેને પક્ષપાતી કહે છે? સાચા-ખોટાને જાણે અને પછી લે એ ગુણવાન, તે અનાજ-છાણ બને ખાય તે ગુણવાન નહિં પણ મૂર્ખશિરોમણી. તમારા હિસાબે તમે જાતે અહીં તપાસે. કેમકે જગતમાં હિસાબ લેણ-દેણને જુદો હતા નથી. જેમને સરવાળો કરો ત્યારે રર૦પ ગણે છો ? ને ઉધાર વખતે ૨+૨=૩ કરે છે ? જે ઉધારને તે જ જમેને હિસાબ છે. સાચાને લેવાવાળાં ને ખેટાને છોડનાર તે ઉત્તમ. તેવી રીતે અહીં પાણી લઈને મૂતર છોડે તે ઉત્તમ. અનાજ મળે તે એ ખાય અને છાણ મળે તે એ ખાય એ અવિવેકી. કેઈ આ વાત કબૂલ કરવા તૈયાર છે ? (સભામાંથી) ના છે. તમારી દુનિયાદારીથી અગ્ર–ગ્ય ગણાતી આ વસ્તુ બન્નેને સરખા