________________
પ્રવચન ૯૮ મું.
[ ૨૯ દ્વારાએ તમે જાણી શક્યા હે, ધરમની કિંમત સમજી શક્યા
, ત્યારે પહેલા કાળા મહેલના શ્રાવકે પિતાને અધમ કેમ કહેવડાવે છે તે સમજી શકશે. કારણ તે ન વામનમcqળો એ પદની વાંછાવાળા ન હતા પણ સદરવાવવાળા એ લક્ષ્યવાળા હતા. તેનું સ્વરૂપ હવે વિશેષ જે બતાવાશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૯૮ મું સંવત ૧૯૮૮ ભાદરવા સુદી ૧૪ મંગળવાર
તરવની અશ્રદ્ધા તે જ મિથ્યાત્વ. શાસકાર મહારાજા સૂચવી ગયા કે-શુદ્ધ દેવાદિકને માનવા તે સમ્યક્ત્વધર્મ કહેવાય છે. પણ એટલું ધ્યાન રાખવું કે-તે શુદ્ધ દેવાદિકની માન્યતા એ પોતે ધર્મરૂપ નથી. જેમ શરીરમાં થએલું અજીરણ વાયુની ગંધદ્વારા અથવા છારીયા એડકાર દ્વારાએ માલમ પડે. પણ છારીયા ઓડકાર અથવા વાયુ પિતે અજીરણ નથી. તેવી રીતે લેહીને બગાડ થયે હોય તે નવી નવી ફેલ્લીઓ થાય છે તે લેહીવિકારનું એક કાર્ય છે. અજીર–લોહીવિકાર ખુદ શરીરમાં રહેલો છે, પણ આપણે તેને સ્વતંત્ર જાણી શકતા નથી. વાયુ, છારીયા ઓડકારથી અજીરણની અને ફેલ્લા-ચાંદી વડે લેહીવિકારની ખબર પડે, તેમ આત્મામાં રહેલા મિથ્યાત્વ-અવિરતિ-કષાયને પણ આપણે જાણી શકતા નથી. જે એમ કહેવા માંગતા હોય કે અમારામાં મિથ્યાત્વાદિ હોય તે અમને ખબર પડે ને? તેવું કહેવાવાળાને કહી શકીએ છીએ કે તારા પેટમાં થએલું અજીરણવાયુ વિગેરે કાર્યો ન દેખે ત્યાં સુધી તું અજીરણ થયું એમ જાણી શકતું નથી. તેવી રીતે આત્મામાં વિકારરૂપે રહેલું મિથ્યાત્વ ક્યા દ્વારા માલમ પડે છે? જ્યારે આત્મા આત્માને જોઈ શકે નહિં તો તેમાં રહેલા અવગુણ