________________
પ્રવચન ૭ મું
[ ૨૫
લૂંટારા મેં બાંધે છે અને કઈ પણ લૂંટારૂં મેં બાંધ્યા વગરને ન હોય. આ આકાર ઉપર જ આખી ઓળખાણને આધાર છે. મેં બંધ કરે પછી કેઈ ઓળખે કે પારખે. હું તમને પૂછું છું કે ખુદ દેવ કે ગુરુને ઓળખો છે શાની ઉપર આકાર ઉપર. ખુદ દેવ-ગુરુની ઓળખાણ છતાં આકાર અમારે માન નથી. આવાએ વિચારવું જોઈએ કે બેલ તારું નામ શું ? જવાબમાં હું મૂંગો છું. આ જવાબ કે? બેવકૂફ પણ જવાબ દેતાં ડરે. પિતે જ પોતાના ગુરુને ભક્તોને સંબંધીઓને રાત-દિવસ ઓળખવાવાળે છતાં કહે છે કે આકાર મારે કબૂલ નથી, એની દશા કેવી સમજવી? ભગવાનની મૂર્તિ કેવી? ભગવાનના આકારવાળે એક પત્થર એનાં શા માટે દર્શન કરીએ છીએ, શા માટે પૂજીએ છીએ અને શા માટે આરાધીએ છીએ? આ મૂર્તિદ્વારાએ એની રાગ-દ્વેષરહિત દશા, વિષય-કષાયરહિત દશા આ આત્માને તુરત મળે એ માટે. દર્શન ક્યા મુદ્દાઓ કરે છે ? આપણને વીતરાગતા પ્રાપ્ત કરાવે, આરંભાદિકના દાવાનળથી બચાવે.
- સાધુ શબ્દની વ્યાખ્યા
ગુરુને શા માટે આરાધીએ છીએ? નો રોણ સત્રદૂi સાહુ એટલે શબ્દાર્થ તરીકે જે મેક્ષ સાથે તે જ સાધુ તમારી (વાણીયાની) અપેક્ષાએ તમને ધન , વ્યાપારસિદ્ધિ કરી દે તે સાધુ, તમારી પેટપૂજા માટે વેપારના વહાણો ચલાવી તે સાધુ. તમારા કલ્પિત સાધુ ચાહે તેવા હોય પણ શાસ્ત્રકાર તે કહે છે કે જે કેવળ મિક્ષને જ સાધે તેનું નામ સાધુ. આ સાધુ શબ્દની વ્યુત્પત્તિ કર્યા પછી બીજાએ સવાલ કર્યો કે એમણે સાધ્યું તેમાં અમારું શું વળ્યું ? ખાય તેનું પેટ ભરાય. જેનારની ભૂખ ભાગવાની નથી. તેવી રીતે જે મેલ સાધશે તેમનું કલ્યાણ થશે. અમારું શું વળ્યું? તે માટે શાસ્ત્રકારોએ મુદ્દો જણાવ્યું કે ચૌદ રાજલકમાં ફરો પણ આરંભ–પરિગ્રહથી બચવા માગે તેમાં સહાય કરનાર કોઈ નથી. આરંભ-પરિગ્રહ વિષય-કષાયના સહાય કરનાર મળશે પણ તેથી બચાવવા ચૌદ રાજલોકમાં કેઈ નીકળવાને નથી. બીજાઓની દાઢી સળગી રહી છે તે ઓલવી શકતા નથી તે
: