________________ _હિ થયા હોય! માટે જા મને મોટું ન બતાવીશ, આ તારાં વચનથી ને નિન્હરૂપ હું માનું છું. -459-460 મને પણ આલોચના લાગી કે તારા જેવા સિદ્ધાંત પારંગત માનનાને વગર વિચાર્યું સૂરીપદ આપ્યું-૪૬૧ વો ગણહર સિદ્ધો ગેઅમ માઈહીં ધીરપુરીસેહીં. જે તંઠવેઈ અપત્તે જાણે તે તંમહા પાર્વ-૪૬૨ ગુરુનું આ વચન સાંભળીને સિદ્ધસેન ગણાધિપ તેમને પગે પડશે, . બહુ ભક્તિપૂર્વક પોતાના દુષ્કતની માફ માગવા લાગ્ય-૪૬૩ મેં મૂખે અજ્ઞાનના યોગે વિરુદ્ધ વચન કહ્યું કે હે પુજય! ક્ષમા રે-૪૬૪ મને જે યોગ્ય આલોચના હોય તે આપ, કદાપિ પુત્ર કુપુત્ર થાય, ણ પિતા કુપિતા થતા નથી–૪૬૫ આવું વચને સાંભળી વૃદ્ધવાદી, ગણાધિપ એવા પિતાના શિષ્ય સદ્ધસેનસૂરીને કહેવા લાગ્યો કે ઉજજયનીમાં જિનેશ્વરને મહાકાલપ્રાસાછે, તે અવંતિમાં કમાલે ઊંચા તોરણાદિથી કરાવેલે છે-૪૬ 6-46 7 કાલક્રમે બ્રાહ્મણે તેમાં શિવલિંગ સ્થાપ્યું છે, ને કેઈએમ જાણતું રખું પણ નથી કે આ મંદિર જૈનનું છે–૪૬૮ ત્યાં જઈ તારે મહાપ્રભાવ દર્શાવે છે, જેથી તારા નિહરપણાની નર્જરા તુરત થાય-૪૬૯ આવું હિત વચન ગુરુ પાસેથી સાંભળી, તેને હૃદયે ધરી, ને સિદ્ધ નિદિવાકર વિહાર કરતા ચાલ્ય-૪૭૦ ધીમે ધીમે શિષ્યો સમેત ઉજજયનિ પહ, તેની પાછળ અનેક ગાક પણ હતા જે એમ કહેતા હતા કે આ સર્વજ્ઞપુત્ર છે–૪૭૧ : , 1. જૈન ધર્મમાં જે જાદે મત પ્રવર્તાવનાર જુઠા આચાર્યાદિ થાય તેને નિહવ કહે છે. 2. જેનાથી આસ્રવ એટલે અસત્ શાસ્ત્રાદિ ઉપર વિશ્વાસરૂપી પાપ મટે તે નિર્જરાનવ કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust