________________ , ત્યારે વિક્રમે પૂછયું કે તમે શા માટે અગ્નિમાં તમારો દેહ બળી નાખવા તૈયાર થયાં છે ? -31 * દરિવથી ડાયલા પુરુષે કહ્યું કે મારી સ્ત્રી મને એમ કહે છે કે - ઘરેણાં લાવો.-૩૨ - - સ્ત્રીહઠ અને બાલહઠ જગમાં કેઈથી જીતાઈ નથી, રક્ત કે - વિરક્ત ઉભયથા પણ નારી જીવિતહારિણી છે--૩૩ પ્રાણથી પણ અતિવલ્લભ એવી આને મેં કહ્યું કે, હે ભદ્ર! ઉપાય બતાવે તો કનક મેળવવા યત્ન કરીએ--૩૪ એણે કહ્યું કે આ કામદતીર્થ છે, ત્યાં આવીને જે અગ્નિ સાથે તેને ઈદ્ર પ્રસન્ન થાય છે.-૩૫ એટલા માટે હે ભદ્ર ! મેં આ ચિતા કરી છે, પણ એમાં પેસતાં ભય લાગે છે, કેમ કે યુગાંતે પણ જીવવું ન ગમે એવું ન બને.-૩૬ - અતિદયા પેદા થવાથી વિક્રમે એક ભાર સુવર્ણ નિત્ય આપનારૂં એવું સૂર્યથી પ્રાપ્ત કરેલું કુંડલઢું આપી દીધું 37 ભાર સુવર્ણ આપનાર આવાં કુંડલ જેણે અર્થીને આપી દીધાં એવા " વિક્રમની બરાબરી કેણ આવી શકે ?--38 : - એમ કરીને રાજા પિતાની પુરીમાં ગ; એમ હે ભોજરાજા ! જે તમારું પરાક્રમ બાવું હોય તો આ આસને બેસો-૩૮ મનોહર અને ઉત્તમ એવો શ્રી વિક્રમને આ આ પ્રબંધ સાંભળીને ભેજરાજાએ સભા વિસર્જન કરી પોતાના કાર્યમાં લક્ષ ઘાલ્યુ-૪૦ શ્રીરામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમના સિંહાસનપ્રબંધની અઢારમી કથા થઈ–૪૧ * ઇતિ સિંહાસનકાચિંશિકાની અઢારમી કથા સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust