Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 441
________________ 433 - જગતમાં વિધાતાએ અમૃત કે વિષ કાંધ સર્જેલું નથીઃ વલ્લભાને સંગ અમૃત છે ને વિગ મહાવિષ છે.-૩૦ * ત્યારે રાજાનું મે ફીકું પડી ગયું, મન વિરમયમાં પડી ગયું, ને પોતે લેકોના મે સામું જોવા લાગ્યો-૩૧ * સત્યવાદી એવા લેકોએ વિધાધરને જે થયે હતો ને દીઠે હતો તે અગ્નિપ્રવેશ પર્યંત સર્વવૃત્તાન્ત કહી દીધે-૩૨ - વિદ્યાધરે તે રીતે કહ્યું તમે બધા જુઠી સાક્ષી પૂરી પરંપરની મદદ - કરીને જુઠે જુઠી સપ્તમી મનાવે છે-૩૩ ( ફૂટસાક્ષી કરતાં મહેસું પાપ થયું કે થવાનું નથી, એમ કહી ગામલકનું ચેષ્ટિત જોઈ તે બહુ રેવા લાગે--૩૪ * મારી પ્રિયાને કામાંધ થઈ રાજાએ રાખી હશે– પેલી વ્રતિનીને પેલા ભિલે બલથી ન હતી પકડી ?--35 * દિવસે ધૂવડ દેખતો નથી, કાગડો રાતે દેખતો નથી, પણ કામાંધ તો કઈ એ પાપી છે કે દિવસે ને રાતે કોઈએ વખત દેખાતો નથી-૩૬ - આ રાજા દેવેંદ્રમાન્ય છે, ને હું ઈંદ્રનો સેવક છું, એટલે ક્યાં જાઉં? શું કરું? ના આગળ પોકાર કરૂં .-37 ચંદ્રથી અંગારવૃષ્ટિ થાય, સૂર્યથી અંધકાર નીકળે, જલથી તૃષા થાય, અમૃતથી વ્યાધિ થાય, ને કલ્પવૃક્ષથી દારિદ્ઘ થાય, તેમજ રાજા થઈને કહિત એ અન્યાય કરે, ને વાડ થઈને ચીભડાંને ખાય, તો ના આગળ કહેવાનું રહ્યું!--૩૮-૩૯ અથ રાજા સ્વયં ચોરા સંડી ઉય પરી હિઉ ઉવણું " ભય હાયરયા જાયં શરાણ ઉભય-૪૦ ભલે ભાઈ મારી વાત ખોટી છે, પણ ચાલે અને તે ચિતા બતાવે , કે જ્યાં મારી પ્રિયા બળી મરે છે-૪૧ ' હું પણ તેજ ચિતામાં મારા પ્રાણ તજીશ, પ્રિયાની પછવાડે બળી ભરવાથી મને સુખ થશે.-૪૨ પપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464