________________ - - - - 435 તે ત્યાં તેણે પિતાની પ્રિયાને વિરહની પીડાથી આળોટતી દીઠી, તેને લઇને તે રાજસભામાં આવ્ય--૫૬ * તમામ સભાસદ અને લેકની સમા તેણે વિક્રમના પરદારિકપણાની વાત જાહેર કરી– 7 - . આવું જોતાંજ મહાપરાક્રમીમાં શિરોમણિ એવા રાજાએ અતિલાજથી પિતાને કટાર કાઢીને ગળામાં ઘાલવા માંડચો–૫૮ તેજ વખતે પેલા ભરે ઉઠીને હાથ ઝાલ્યો, ને કહ્યું કે રાજા! સાહસ ને કરશો આ તો બધું મારું ઈદ્રજાલ છે–પ૯ વિદ્યાધરે નથી, ને તેની સ્ત્રીએ નથી. એ તો બધાં કયાં એ ગયાં! જેવું સ્વમ તેવું ઈદ્રજાલ જાણવું–૬૦ પછી રાજાએ પ્રસન્ન થઈ, જ્ઞાની એવા ભટ્ટને આનંદથી મહાકારક દાન આપ્યું-૬૧ વીશ કટિ સુવર્ણ, મહા મદોન્મત્ત એવા ઉત્તમ સો હાથી, દશ હજાર ઘેડા, ધનવાન એવો એક દેશ, પાંચસે ગામ, સે વારાંગના, એટલું ઉત્કંઠાપૂર્વક ભેટીને ભટ્ટને રાજાએ આપ્યું -62 દેવાંગનાની કહેલી આ વાર્તા સાંભળીને ભોજને મહા હર્ષ થશે, અને પોતે સભાસદોના આગળ શ્રીવિક્રમની સમૃદ્ધિની બહુ પ્રશંસા કરવા લાગ્યો-૬૩ ' શ્રીરામચંદ્રસૂરિક એવા શ્રીવિક્રમના સિંહાસનેપ્રબંધની ત્રીશ. . મી કથા થઈ-૬૪ * ઇતિ સિંહાસન દ્વાત્રિશિકાની ત્રીશમી કથા. વળી મુહૂર્તન આવ્યું એટલે માલવમંડન કૃતકૃત્ય શ્રીભોજરાજા સામગ્રી કરાવીને સભામાં આવેલ સાથે સામંત મંત્રી સ્વજન આદિ શુભાકાંક્ષી લેકમાત્ર અને પરિ. વારના લેકે, દાસ, દાસી દાસેરકાદિ પણ ત્યાં હાજર હતાં.-૨. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust