________________ 448 * + : 4 કુપઠિતા વિદ્યા વિષ છે, અજીર્ણમાં ભેજન વિષ છે, દરિદ્રીની વાત વિષ છે, વૃદ્ધને તરુણી વિષ છે-૩૯ વૈવનમદોન્મત્ત અને કામથી વશીકૃત એવી સ્ત્રીઓ જે કાર્ય કરે છે તે કહી શકાય એવાં હતાં નથી–૪૦ - પોતાનો સૂર્યકાત નામને પ્રાણપ્રિય શુકમાલીએ હર્યો અને તેને જલમાં નાખી પાંગળાને માથે કર્યો--૪૧ તૃપા થઈ ત્યારે રુધિર પીધું, ઉનું માંસ ખાઈ સુધા મટાડી, ને પતિને ગંગામાં ડુબા, વાહ પતિવ્રતા વાહ ! --42 યશોધર મહારાજને નયનાવલીએ હણ્યા, ગળે અંગુઠે દીધે ને વિષમિશ્ર ભેજન ખવરાવ્યું-૪૩ પારકાને અનુરક્ત જે સ્ત્રી તે ધણીને બહુ તામે રહે છે, જેમ તત્ત્વમાં રક્ત એ મેગી કર્તાને અનુવર્તે છે-૪૪ એ રીતે આ પણ, પરાસત છે તે કવચિત મને મારશે, જાતિનીએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને માર્યો હતો-૪૫ આવું સાંભળી વૃ વિચાર કર્યો કે આ પાપિની પરાસક્તા છે, અગ્ય છે, એને પરદારરત જે જાર તે મારૂં ધન લેઈ જશે-૪૬ . - પિતાને પ્રપિતાના ક્રમથી ચાલતું આવેલું વિત્તમાત્ર એને તાબે છે; વિત્તને જોઇને કેનું ચિત્ત ચતું નથી-૪૭ આ બાલક મારે પુત્ર છે તે વરહક્કમાં કૂલ્યોને એને પિતા હું તે પણ લેકે કિતથકી એનો વૈરી થઈ ચૂક્યો-- 48 - આ વિચાર કરી બુદ્ધિમાન એવા પેલા વૃદ્ધ બુદ્ધિથકી ભાર્યા આગળ બીજે દિવસ યુકિત રચીને કહ્યું, હે પ્રાણપ્રિયે ! મારા ઘર ઉપર 1. આ ઠેકાણે આખા ને બદલે માત્ર બિન વાઢિપુમાનેલોયં શુરામ એટલે જ અંશ છે, જેને અર્થ થવો સંભવિત જ નથી. 2. મૂલમાં બ્રહ્મદત્ત છે પણ બ્રહ્મદત્તના પુત્ર શિખીને એમ જોઈએ એવું સમરાદિત્ય ચરિતમાંની કથાથી જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust