Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 457
________________ 448 રાજાનું ભય આવી પડયું છે, માટે ઘરમાં જે કાંઈ હૈયે તે લાવ અન્યત્ર મૂકીએ-૪૮-પ૦ પેલી મૂર્ણ સ્ત્રીએ વૃધ્ધને કહ્યું મારાં આભૂષણ સુધાંત લે; એમ કહી જે કાંઈ હતું તે આપી દીધું-૫૧ શૂન્યગોષ્ઠના યક્ષની પેઠે તેને દેહ એજ ભૂષણમાં રહ્યા, પેલા વૃધે તમામ લઈ જઈને પિતાને સ્વાધીન ક–પર, વૃધ્ધ જે કાંઈ લાવતો તે પણ હવે જુદું રાખવા માંડયું, ને તે પિ- - તાના પુત્ર ભેગા રહી જમવા માંડયું–૫૩ કેટલેક દિવસે પેલી સ્ત્રીએ આ કારસ્થાન પુત્રનું છે એમ જાણ્યું, ને એને ખાત્રી થઈ કે મેં એને છેતર્યો તેમ એણે મને છેતરી-૫૪ : અત્ર જે કર્મ કરાય તેનું ફલ ભેગવવું પડે, જેવું બીજ વાવીએ તેવું ફિલ નીપજે-પપ જેમાંથી વન્તિ ઉપજે તેમાં જ શમે છે, રક્તાક્ષ જાક્રાંત હેય ત્યાં તડિત ને ડામ દેવો શા કામનો ? -56 એમ પેલી અક્કલવાળી સ્ત્રીએ મનમાં વિચાર લીધે, ને સવારમાં ઉઠતાંજ પુત્રને બેલાવી ખોળામાં બેસા--પ૭ નેહ કરીને કહેવા માંડયું હે વત્સ! લાવ તારા માથામાં તેલ ઘાલુ ને પછી તને નાન કરાવું-૫૮ તેણે પુત્રને નવરાવી લેવરાવી, ને દૂધ દહી ધી પકવાન્ન શાલિ દાલા આદિ સુંદર ભેજન આપ્યું-૫૯ પિતાના કાર્યને જાણતી એવી તે નિત્યે મહાભક્તિપૂર્વક ભોજન આદિ આપવા લાગી, ને ધીમે ધીમે પિતાના પુત્રની પેઠે તેને પાળવા લાગી-૬૦ કેટલેક દિવસે બુદ્ધિસાગરને ઝેધ શમ્ય, ઉત્તમ પુરુષોનો ક્રોધ ક્ષણવારજ ચાલે છે-૬૧ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464