Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 464
________________ પ્રભાવપૂર્ણ, ભવભય હરનાર, શાપૂર્ણ, એવા સર્વ - પિતાના અન્ય ભૂપલેક પરિજન આદિસમેત સાંભળ જ શ્રીજે સ્વશક્તિ પ્રમાણે ભક્તિથી તે સર્વને નમન કી ના ગુરુજનને નમન કર્યું-૩૮ શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની બત્રીશમી કથા થઈ ઈતિસિંહાસનબ્રાચિંશિકાની બત્રીશમી કથા. હવે સર્વતોભદ્ર એવા સિંહાસન ઉપર બેઠેલી બત્રીસ પૂતળીઓએ યથાશકિત વિક્રમની બત્રીશ કથા કહી રહીને, ઝળકતા કુંડલથી શોભતું, દિવ્યવસ્ત્ર ધારણ કરેલું, સર્વ ભૂષણભૂષિત, દેવદ્રુમના કુસુમના શખરથી રમણીય, એવું અદ્ભુત રૂપ ધારણ કર્યું અને સભા વચ્ચે ભોજરાજાને કહ્યું કે અમે ઉત્તમ દેવાંગનાઓ છીએ–૧-૨-૩-૪ તમારો પ્રસંગ થવાથી તમારો પ્રસાદ થયે ને હું નરેશ્વર ! અમારો સાપ તેથી મુકત થયે, હે ક્ષિતીશ્વર ! તમે ચિરંજી--પ ભોજરાજાએ પ્રણામ કરી હાથ જોડીને વિનતિ કરી કે, તમને કોનાથી શા માટે શાપ થયેલ તે સત્વર કહે-૬ * તમે કોણ છો ? શાપ કોણે દીધો છે? અનJહ શી રીતે ? તે બધું હું સવિસ્તર સાંભળવા ઈચ્છું છું; માટે સત્વર કહે--૭ - ભેજરાજ આવું બોલ્યા, એટલે જયા નામની દેવાંગનાએ કહ્યું, . ભોજ! મારી વાત સાંભળે-૮ અમે સે ધર્મક૯૫ની વસનારી ઉત્તમ દેવાંગનાઓ છીએ. અમારા નામ જ્યા, વિજ્યા યંતી, અપરાજિતા, જયઘોષા, મંજુઘોષા, લીલાને વતી, જયવતી, જૈસેના, મદનસેનિકા, મદનમંજરી, શૃંગારુતિલકા રતિપ્રિયા, નરહિની, ભોગનિધિ, પ્રભાવતી, સુપ્રભા,ચંદ્રમુખી, અનંગ વજા, કુરંગનયના, લાવણ્યવતી, સૈભાગ્યમંજરી, ચંદ્રિકા, હંસગમના, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 462 463 464