________________ 455 પછી તુરત રાજાનું અતિપ્રિય જે સર્વે તે હે રાજેન્દ્ર!.જયાં દારિદ્ય છે ત્યાં હું એક ક્ષણ પણ રહે છે દેશ, વિદેશ, રણ, જલ, અગ્નિ, દેવમંદિર, એમ સર્વત્ર છે તારા ઘરમાં તારા દેહની સાથે હું રહેલું છું- 27 : . તે - તારી પ્રીતિથી હું રહેલું છું પણ મારું કુટુંબ દૂર ગયું, હવે હુ કરૂં? હું પણ તેમની પાછળ જઈશ-૨૮ 4 આ સાંભળી રાજાએ ચિંતા થકી હૃદયમાં વિચાર કર્યો કે પુરુષ સવ ગયું એટલે સંસારમાં તેને શું રહ્યું ? -29 ચપલ સ્વભાવની લક્ષ્મી ભલે જાય, વિવેકાદિ ગુણ પણ ભલે જા ને જવા તૈયાર થયેલા પ્રાણ પણ ભલે જાય; પરંતુ પુરુષનું સત્વ કદા જશો નહિ-૩૦ પછી રાજાએ સત્ત્વને કહ્યું; સર્વ દશ દિશામાં ભલે જાય, તું મારા ઘર રહે, તારા વિના દેહધારી જીવતો મુવેલ છે૩૧ સવે કહ્યું જ્યાં દારિદ્ય ત્યાં હું નહિ, હે નૃપ ! મીઠાં વચનથી ! કદાપિ રહેનાર નથી-૩૨ - એમ સાંભળી રાજાએ કહ્યું; જરા વાર ઉભું રહે, હું પણ તારી સા આવીશ એટલે આપણે વિખૂટાં નહિ પડીએ-૩૩ રાજા પિતાના હાથમાં ખર્ચ લેઇને જે પિતાનું માથું છેદે છે તે સવે તેને હાથ ઝાલી તેને તેમ કરતાં વાય--૩૪ પછી સર્વ જમપર્યત ત્યાં રહ્યું; સત્ત્વની પાછળ સાહસ આવ્યું પછી વિવેક વિનયાદિ પાછાં આવ્યાં, ને પછી સત્ય શીલાદિ પર આવ્યાં.-૩૫ * સમાયુક્ત રાજ્યલક્ષ્મી પણ ધીમે ધીમે પાછી આવી, ને ભંડાર માંથી ભય પામીને દારિદ્ઘ શત્રુના ઘરમાં નાશી ગયું-૩૬ ભેજને. પશ્વિનીએ કહ્યું, હે ધારાપુરીશ્વર સ્વામિનું આવું સે હોય તે સિંહાસને બેસે-૩૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust