Book Title: Vikram Charit Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 1
________________ પ્રસ્તાવના. શ્રીમંત સરકાર મહારાજા સાહેબની સ્વારી કડી પ્રાંતમાં હતી વખતે પાટણના પ્રખ્યાત જૈનભંડાર તેઓ સાહેબના જોવામાં આ તેમાંના ઉપગી અને દુર્લભ ગ્રંથની નકલ લેવાનું તથા તેમાંથી ગ્રંથની પસંદગી કરી તેનું દેશી ભાષામાં ભાષાંતર કરવાનું ફ થયું. જનસમૂહમાં કેળવણીને બહેળો પ્રસાર દેશી ભાષાની છે થવાનો વિશેષ સંભવ હોવાથી પ્રાકૃત ભાષાનું સાહિત્ય (પુસ્તકભ વધારવાની અગત્ય શ્રીમંત સરકાર મહારાજા સાહેબને જણાઈ, રે, સંસ્કૃત તથા અંગ્રેજી ભાષામાં સારાં પુસ્તક પસંદ કરી તેમનું મ તથા ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવવાની કિંવા તે આધારે સ્વ પુસ્તકે રચાવવાની આજ્ઞા કરવામાં આવી. “વિક્રમ ચરિત્ર” એ પાટણ જેનભંડારમાંથી મેળવેલા પૈકી જે જે ભાષાંતર માટે મુકરર થયા છે તે માટે ગ્રંથ છે, અને ભાષાંતર રા. રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી પાસે ઇનામ આપ વવામાં આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 464