Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 7
________________ વિક્રમચરિત - નાભિનરેદ્રવંશના મુકુટાલંકાર, હીરા જેવી પ્રભાવાળા, તેજસ્વી, પરમેશ્વર, સુરનરપૂજય, પરમાનંદ આપનાર, સુવર્ણ જેવા વર્ણવાળા, વૃષભાંકિત, જિનપતિ, જે શ્રદર્ભિકાગ્રામમાં રહેલાં છે, એવા શ્રીવૃષભજિન - જેણે સર્વ ભય જીત્યા છે, તે ગદ યોગીશ્વરની સ્તુતિ કરૂં છું-૧ પંચાચારવિચારને વિષે ચાર ચતુર, ચાતુર્યલક્ષ્મીના ભંડાર, પંચજ્ઞાનયુત, ગણથકી વીટાયેલા, પાંચે ઇંદ્રિયને શાન્ત કરનાર, શ્રીમદ્દીરજિનના શાસનરૂપી વનના કલ્યાણ કલ્પદ્રુમરૂપ, ગણધરના આદ્ય, એવા ગુણસાગર ગૌતમ ગુરૂને હું વંદુ છુ-ર - સત્ ચરિત્રના સ્થાનરૂપ, વિધાપરિગત, શ્રીમજિજને કહેલા ક્યને અત્યંત હિત નયથી પરિપૂર્ણ, સદા સેમ્ય, શાશ્વત, પુણ્ય, પાપનિવારક, અમૃતમયી, જીવાદિ તત્ત્વને વિવેક સમજાવનારી, વિશ્વમાત્રના પ્રાણિ . ગણના જાગ્નને હણનારી, તે મને પ્રસન્ન હે.-૩ શ્રીમદ્ ગુણસાગર ગુરુના પાકને પરસુભક્તિથી સ્તવું છું, ને સદૈવ સદાચારવિચારદક્ષ એવા તે સંત મને સુપ્રસન્ન થાઓ. 4 પુર્ણિમાપક્ષેરૂપવનના કલ્પદ્રુમ શ્રી સાધુ, શ્રીમાન્ ઉભયચંદ્રાખ્ય ગુરુ અને શુભ આપો.-૫ તેમના પાદપ્રસાદથી વિક્રમાદિત્ય ભૂપતિને જનમાત્રને આનંદ આપતે આ સિંહાસનપ્રબંધ પધબંધમાં, વિબુધોને આનંદ આપનાર એવા ક્ષેમકર મુનીદ્ર, ગદ્યપદ્યાત્મક, ર -6-7 તે કથા ને તે સૂકત તે સાર્થ રત્નરૂપ છેને ગ્રંથરૂપી સમુદ્રમાં ભરાયેલાં છે. 8. હવે તે મુનીન્દ્ર જે ક્ષેમંકર મહાકવિ તેમના અભિધેયાદિ કાવ્ય પ્રથમે 1 મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યાય, કેવલ. 2 જિન મતમાં ઘણા પક્ષ છે. તેમાં પુનમિયા એ પણ એક પલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 464