________________ મ મંત્રીઓએ પણ તેને કોઈ સત્ત્વાધિક પુરુષ જોઈ આખું રાજ્ય સાંપી દીધું–ર૦. પછી આદિત્ય કરતાં પણ બમણી પ્રભાવાળા શ્રીવિક્રમાદિત્યે મનમાં , વિચાર કર્યો કે ગમે તેવું દુરિત હશે તો પણ દાનથી દૂર થશે–૨૯. " તે ઉપરથી રઈને બેલાવી અનેક જાતનાં ભેજનને સમૂહ તૈયાર કરાવી નૈવેદ્યસામગ્રી કરી–૨૯૨. નવાં નવાં, ચંપકાદિ અનેક પ્રકારનાં પુષ્પ માળીઓને બોલાવીને રાજાએ ભેગાં કરાવ્યાં–૨૯૩. કેરી, નારંગી, દાડમ, બીજપૂરક, કેળાં, જમરૂખ, ફણસ આદિ અનેક ફલ પણ ભેગાં ક–૨૮૪. તગર, અગર, કર્પર, કસ્તૂરિ ઈત્યાદિથી ઉત્તમ ધૂપ તૈયાર કરાવ્યું, ને ગુગુલાદિ પણ ધૂપ કરા-૨૯૫. ચંદન, કુંકુમ, કેશર, ઇત્યાદિ તથા તેલથી મિત્ર એવું સિંદૂર, એ બધાં સોનાનાં કચોલાંમાં ભરાવ્યાં-૫૯૬. - પાંચ વર્ણનાં વસ્ત્ર, સર્વ પ્રકારનાં આભૂષણ, તે પણ યથાયોગ્ય પ્રકારે પૂજનશાલામાં ગોઠવ્યા–૨૮૭ શાકર, ખાંડ, દ્રાક્ષ, એલચી, શેલડીનો રસ, ને કોરાં વાસણમાં જલ, એ પણ તૈયાર રખાવ્યું–૨૯૮. ' દિવસે સર્વ ઉત્તમ દેવતાઓની તથા ધાર્મિક અને સાધુ તેમની અને - તેમાં પણ વિશેષે દીનની પૂજા કરી, અને અનેક રંગરાગાદિમાં દિવસ ગાળે, ને પેલું બધું નિવેદ્ય રાત્રીએ પિતાની શય્યા આગળ મૂકાવ્યું–૨૯૯-૩૦ 0 સંધ્યાકાલે પોતે તે રોચ્ચા આગળ હાથમાં ખ લઈને ઉભે–૩૦૧ હિંસાને ધર્મ નથી, પાપને વૃદ્ધિ નથી, મનને કલહ નથી, ને જાગવાને ભય નથી-૩૦૨. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust