________________ * ગયું તે ગયું જ, મુલું કેઈ જીવતું થતું નથી, પણ કુમારના ઉપચાર માટે દાંડી પીટ; તે એવી કે આ પ્રકારે ભરાઈ પડેલા સવયવ- . સુંદર કુમારને વિશેમિરા એમ લવ કરવામાંથી જે કઈ વિદ્યાથી સારે કરશે તેને નંદરાજા અર્ધ રાજય આપશે. એમ કરવાથી કદાપિ કેઈ અધેરાજયના લેભે ઉપચાર કરવા આવે તો આવે-૪૨-૪૩-૪૪ મંત્રીનું આવું વચન સાંભળીને રાજાએ દાંડી પીટનારને બોલાવ્યા ને તે તુરત નગારૂં અને દાંડી લઈને આવ્યા–૪પ તેમને કહ્યું કે તમે ચોરાશી ચટામાં સર્વત્ર આખા પુરમાં આ પ્રમાણે દાંડી પી–૪૬ - રાજાનું વચન સાંભળી, તેમ કરીશું એમ આજ્ઞા માથે ચઢાવી, સર્વે દાંડી પીટનારા રસ્તે ગયા–૪૭ બહુશ્રુત પણ, રાજાનું કાર્ય સાધવાની ઈચ્છાથી, નંદરાજાની રજા : લઈ શારદાનંદન પાસે ગયે–૪૮ શારદાનંદન ભોયરામાં હતો ત્યાં જઈ સર્વજ્ઞ એવા તેને રાજાની સર્વ વાત દાંડી પીટાવા સુધીની કહી બતાવી–૪૮ શારદાનંદને કહ્યું કે હે મંત્રી મારી વાત સાંભળે, હું કુમારને તમારી આજ્ઞાથી રોગરહિત કરીશ–પ૦ તમે મારા માતા છે, પિતાસ્થાને છે, તમે ગુરુ છો, બંધુ છો, તમે, જીવિતના દાતા છો, તમેજ મારા મહત્વના વધારનાર છો, હું તમારે છું–૫૧ જન્મ આપનાર, ઉપનયન આપનાર, જે વિદ્યા ભણાવે છે, અન્ન આપ- . નાર, અને ભયથી બચાવનાર, એટલા પાંચ પ્રકારના પિતા શાસ્ત્રમાં કહેલા છે–પર વિતરણ કરતાં બીજો કોઈ દેવ નથી, બ્રહ્મચર્ય કરતાં બીજું તપનથી, જે ચારિત્રવાળા છે તેમને બીજું કરવાનું નથી, અભયદાનથી બીજું દાન નથી.-૩ P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust