________________ છે, તે જાતે અન્યાય કરતી નથી ને લેકનો અન્યાય સહન કરતી નથી–૪૩-૪૪ મતિ શ્રુતિ ને અવધિ ત્રણ જ્ઞાનથી આખા વિશ્વના મનોગતભાવ જાણે છે-૪પ સુવર્ણનું આ મંદિર જે સર્વનાં ચિત્તને હરે છે, ને સર્વને આનંદ આપે છે. તે તેણે કરાવ્યું છે-૪૬ તેલની કડાઈ રાત દિવસ તૈયાર રહે છે, અને એમાંથી તેલ બળી જાય તે પાસેના નોકરે બીજું પૂરતા રહે છે-૪૭ એની એવી પ્રતિજ્ઞા છે કે જે કોઈ સત્તવાન નર આ ઉકળતી કડીઈમાં હેમ તે મારો પ્રિય થાય-૪૮ તેને આખું રજય, પુર નગર ગ્રામ કેશ સમેત આપું, તે મારે ભર્તા થાય અને હું તેની પત્ની થઈ અને જીવન આપનારના જે તેને માનું--૪૯, નિત્યે વહાણું વાતાં તે યોગેન્દ્રમોહિની આઠ હજાર નારીઓ સમેત આવે છે.-૫૦ આવી વાત ચાલે છે તેવામાં જ કોલાહલસમેત દુંદુભિનાદ પૂર્વ દિશા તરફ સર્વને આનંદ આપવા લાગે--૫૧ સ્વમાનમાં બેઠેલી, છત્રામસમેત, કામ સંજીવની નામે દેવકન્યા ત્યાં આવી પહેચી-૫૨ આવીને આસને બેશી તેણે સામત ભંડલાધીશ આદિ જે સર્વ હતા તેમને કહ્યું-૫૩ . * સાંભળે કે જેનામાં એવું પરાક્રમ હેય તે આ કડાઈમાં સ્નાન કરીને મારી પાસે ચાલ્યા આવે -54" - તેને હું પરણવા ખુશી છું, રાયે પણ તેનું જ છે એમ સાંભળીને - બધા તેને રૂપને જોઈ રહ્યા પણ સ્નાન કરવાની કોઈની હીંમત ચાલી નહિ--પ૫ : * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust