________________ 36 7 જેને હાડકાં આપ્યાં છે તેને ગજ અન્ય ગાય ભેંસ દાસ દાસી આદિ સર્વ આપ્યું છે એમ જાણવું-૭ અને જેને છેતરાં આપ્યાં છે તેને કપાસ કાષ્ટ મંજિષ આદિ તથા ધાન્યમાત્ર આપ્યાં છે એમ જાણવું-૮ આવું સાંભળી ચારે જણા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે ખરી વાત છે આ ચાર પ્રકારનું જ ધન આપણા ઘરમાં છે તે આપણને વહેંચી આપ્યું છે --9 ચારે વણિપુત્ર બહુ હર્ષ પામ્યા અને પિતાએ આપેલું ધન લઈને સુખે પિતાના પુરમાં આવ્યા--૧૦ પ્રતિષ્ઠાનપુરના રાજાએ પોતાની કન્યા સારે દિવસે શુભલગ્ન જોઈ ને ઉત્સવપૂર્વક શાલિ વાહનને પરણાવી- 11 ધનદત્તના પુત્રે ઉજજયિની માં ગયા અને બધે વૃતાન્ત વિક્રમ. દિત્યને કહેવા લાગ્યા 12 શાલિવાહનને આવો બુદ્ધિસાગર જાણીને રાજાએ તેને બોલાવવા પોતાના દૂત કલ્યા--૧૩ - જે નાના બાલકે કુંભને નિર્ણય કર્યો તે શાલિવાહન નામનાને અત્ર જોવા માટે લા--૧૪ | વિક્રમાદિત્યે મેકલેલા દૂત ગયા અને મહાભાયુક્ત એવા પ્રતિકાનપુરમાં પાહા -15 'ગામમાં તપાસ કરીને શાલિવાહનને ઘેર ગયા અને વિનયપૂર્વક, તેને, આવવાનું કહેવા લાગ્યા--૧૬ વિણઉ સાસણે મૂલં વિણ3 સજઉ ભવો : વિણયાઉ વિખમુક્કસ કઉ ધમ્મ કઉ તા-૧૭ વિણઉ આવહિ સિરિ લહઈ વિણઉ જ ચ કિર્તિ ચ ન કયાઈ દુવિણઉ જજ સિદ્ધિ સમાએઈ-૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust